કેન્દ્રના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, મોદી સરકાર કર્મચારીઓને આપશે દિવાળી બોનસ

કેન્દ્રના કર્મચારીઓને મોદી સરકાર દ્વારા દિવાળીની ભેટ આપવામાં આવી છે. કેન્દ્રના 30 લાખ કર્મચારીઓને મોદી સરકારે દિવાળી બોનસ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા 3737 કરોડના ખર્ચે કર્મચારીઓને દિવાળી બોનસ આપવામાં આવશે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.  DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફરથી રુપિયા સીધા જ કર્મચારીઓના ખાતામાં […]

કેન્દ્રના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, મોદી સરકાર કર્મચારીઓને આપશે દિવાળી બોનસ
| Edited By: | Updated on: Oct 21, 2020 | 8:15 PM

કેન્દ્રના કર્મચારીઓને મોદી સરકાર દ્વારા દિવાળીની ભેટ આપવામાં આવી છે. કેન્દ્રના 30 લાખ કર્મચારીઓને મોદી સરકારે દિવાળી બોનસ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા 3737 કરોડના ખર્ચે કર્મચારીઓને દિવાળી બોનસ આપવામાં આવશે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.  DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફરથી રુપિયા સીધા જ કર્મચારીઓના ખાતામાં ટ્રાંસફર થશે. આ બોનસનો લાભ રેલ્વે, પોસ્ટ, ડિફેંસ, ઇપીએફઓ અને ઇએસઆઇસી વિભાગના નોન ગેજેટેડ કર્મચારીઓને મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો