કુમારસ્વામીએ ભાવુક થઈને આપ્યું ભાષણ, જાણો CM પદ બાબતે શું કહ્યું?

|

Jul 23, 2019 | 3:41 PM

કર્ણાટકની રાજનીતિમાં ચઢાવ-ઉતાર અને નાટક બાદ હવે અંત આવ્યો છે. વિધાનસભામાં વિશ્વાસમત જીતવામાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર નિષ્ફળ રહી છે જ્યારે ભાજપ સફળ રહ્યું છે. Web Stories View more વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા IPL 2024માં […]

કુમારસ્વામીએ ભાવુક થઈને આપ્યું ભાષણ, જાણો CM પદ બાબતે શું કહ્યું?

Follow us on

કર્ણાટકની રાજનીતિમાં ચઢાવ-ઉતાર અને નાટક બાદ હવે અંત આવ્યો છે. વિધાનસભામાં વિશ્વાસમત જીતવામાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર નિષ્ફળ રહી છે જ્યારે ભાજપ સફળ રહ્યું છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  ભારતીય ક્રિકેટ ટીમ માટે શ્રીલંકાનો આ ખેલાડી બની શકે છે નવો કોચ, સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે નામ

કુમારસ્વામીને વિશ્વાસ મતમાં 99 વોટ જ્યારે તેની વિરોધમાં 105 વોટ મળ્યા છે. આમ ભાજપ કોંગ્રેસ-જેડીએસની સરકાર પાડી દેવામાં સફળ રહ્યું છે. આ વિશ્વાસ મત પહેલાં જ કુમારસ્વામીએ ભાવુક થઈને ભાષણ આપ્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કુમારસ્વામીએ કહ્યું કે વિધાનસભામાં ભાવુક થઈને ભાષણ આપતા કહ્યું કે તેઓ વિશ્વાસ મત માટે તૈયાર છે અને તેઓ ખુશીથી સીએમ પદ છોડી દેશે. હું ક્યારેય રાજનીતિમાં આવવા માગતો નથી પણ મને કિસ્મત લઈને આવી. હું સંવેદનશીલ અને ભાવુક વ્ચક્તિ છું. મેં જ્યારે મારા વિરોધમાં રિપોર્ટ જોઈ ત્યારે લાગ્યું કે આ બધા બાદ પણ મારે પદ પર રહેવું જોઈએ. હું દુ:ખી છું અને પદ છોડવા તૈયાર છું.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article