Gujarati NewsNationalKai po che actor asif basra committed suicide in dharamshala bollywood mate aagatjanak samachar sushant singh na co star e kari aatmahatya
બોલીવુડ માટે આઘાતજનક સમાચાર, સુશાંતસિંહ રાજપૂતના કો-સ્ટારે કરી આત્મહત્યા
બોલીવુડને વધુ એક ઝટકો લાગ્યો છે. સુશાંતસિંહ રાજપૂતની સાથે ફિલ્મ ‘કાઈપો છે’માં કામ કરી ચૂકેલા અભિનેતા આસિફ બસરાએ આત્મહત્યા કરી લીધી છે. આસિફે હિમાચલ પ્રદેશના મેક્લોડગંજના જોગિબાડા રોડ પર સ્થિત એક કેફેની પાસે આત્મહત્યા કરી છે. આસિફે આત્મહત્યા કેમ કરી તેના વિશે હાલમાં કોઈ જાણકારી સામે આવી નથી. આસિફના આત્મહત્યાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ […]
Follow us on
બોલીવુડને વધુ એક ઝટકો લાગ્યો છે. સુશાંતસિંહ રાજપૂતની સાથે ફિલ્મ ‘કાઈપો છે’માં કામ કરી ચૂકેલા અભિનેતા આસિફ બસરાએ આત્મહત્યા કરી લીધી છે. આસિફે હિમાચલ પ્રદેશના મેક્લોડગંજના જોગિબાડા રોડ પર સ્થિત એક કેફેની પાસે આત્મહત્યા કરી છે. આસિફે આત્મહત્યા કેમ કરી તેના વિશે હાલમાં કોઈ જાણકારી સામે આવી નથી. આસિફના આત્મહત્યાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે.
IPL દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે આ ખેલાડીને મળ્યો એવોર્ડ
પરિવારની મરજી વિરુદ્ધ કર્યા લગ્ન, દોઢ મહિનામાં બની ગર્ભવતી, પતિ સાથે નર્ક બની આ હસીનાની જિંદગી
કસુવાવડ પછી કેટલા દિવસ આરામ કરવો જોઈએ?
એક IPL મેચમાંથી અમ્પાયરો કેટલી કમાણી કરે છે?
Watermelon Seeds : તરબૂચ ખાતા સમયે ભૂલથી બીજ ગળી જાઓ તો શું થાય ? જાણો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમને જણાવી દઈએ કે આસિફ છેલ્લા 5 વર્ષથી મેક્લોડગંજમાં ભાડાના મકાનમાં રહેતા હતા. પ્રાથમિક તપાસમાં જાણકારી મળી કે આસિફ ડિપ્રેશનનો શિકાર હતા. પોલીસ હાલમાં વધુ તપાસ કરી રહી છે. આસિફ ઘણી ફિલ્મો, ટીવી સીરિયલ અને વેબ સીરીઝમાં કામ કરી ચૂક્યા છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો