હૈદરાબાદમાં ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર પર ચીફ જસ્ટિસ બોબડેનું નિવેદન, ‘ઉતાવળે ન્યાય નહીં’

હૈદરાબાદમાં ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ નિવેદન આપ્યું છે. તેમણે ગેંગરેપના આરોપીના એન્કાઉન્ટરમાં મોતની ઘટના અંગે આલોચના કરી છે. જોધપુરના એક કાર્યક્રમમાં જસ્ટિસ બોબડેએ કહ્યું કે, ન્યાય ક્યારેય પણ ઉતાવળેમાં કરવો ન જોઈએ. જો ન્યાય બદલાની ભાવનાએ કરવામાં આવે તો, ન્યાયનો મતલબ બદલાઈ જાય છે.  તમારા Telegram પર […]

હૈદરાબાદમાં ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર પર ચીફ જસ્ટિસ બોબડેનું નિવેદન, ઉતાવળે ન્યાય નહીં
| Updated on: Dec 07, 2019 | 12:05 PM

હૈદરાબાદમાં ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ નિવેદન આપ્યું છે. તેમણે ગેંગરેપના આરોપીના એન્કાઉન્ટરમાં મોતની ઘટના અંગે આલોચના કરી છે. જોધપુરના એક કાર્યક્રમમાં જસ્ટિસ બોબડેએ કહ્યું કે, ન્યાય ક્યારેય પણ ઉતાવળેમાં કરવો ન જોઈએ. જો ન્યાય બદલાની ભાવનાએ કરવામાં આવે તો, ન્યાયનો મતલબ બદલાઈ જાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આતૂરતામાં ન્યાય ન થવો જોઈએ

જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની નવી ઈમારતનું ઉદ્ધાટન સમારોહ જસ્ટિસ બોબડેના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જણાવ્યું કે, મારા મતે ન્યાય કરવામાં કોઈ ઉતાવળ કરવી ન જોઈએ. અને ન્યાય જો બદલાની ભાવનાથી કરવામાં આવે તો તેનો મતલબ બદલાઈ જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો