ઝારખંડ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસ ઉમેદવારે બધાની વચ્ચે મતદારને બતાવી પિસ્તોલ અને જાનથી મારી નાખવાની આપી ધમકી

|

Nov 30, 2019 | 7:37 AM

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 13 વિધાનસભા સીટ પર મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મતદાન દરમિયાન તે સમયે હોબાળો થયો, જ્યારે કોંગ્રેસના ઉમેદવારે બધાની વચ્ચે પિસ્તોલ નીકાળી. ડાલટનગંજ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર એન.ત્રિપાઠીએ મતદારને પિસ્તોલ બતાવી. મતદાર ભાજપ સમર્થક હતો. કોંગ્રેસ ઉમેદવારે મતદારને ના માત્ર ધમકાવ્યો પણ જાનથી ગોળી મારી દેવાની ધમકી પણ આપી. ત્યારબાદ નારાજ […]

ઝારખંડ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસ ઉમેદવારે બધાની વચ્ચે મતદારને બતાવી પિસ્તોલ અને જાનથી મારી નાખવાની આપી ધમકી

Follow us on

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 13 વિધાનસભા સીટ પર મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મતદાન દરમિયાન તે સમયે હોબાળો થયો, જ્યારે કોંગ્રેસના ઉમેદવારે બધાની વચ્ચે પિસ્તોલ નીકાળી.

ડાલટનગંજ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર એન.ત્રિપાઠીએ મતદારને પિસ્તોલ બતાવી. મતદાર ભાજપ સમર્થક હતો. કોંગ્રેસ ઉમેદવારે મતદારને ના માત્ર ધમકાવ્યો પણ જાનથી ગોળી મારી દેવાની ધમકી પણ આપી. ત્યારબાદ નારાજ થયેલા લોકો ઉગ્ર થઈ ગયા. તેમને કોંગ્રેસ ઉમેદવાર પર પથ્થરમારો શરૂ કરી દીધો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઘટનામાં ત્રણ વાહનોની તોડફોડ થઈ છે. ત્યારબાદ કોંગ્રેસ ઉમેદવાર એન.ત્રિપાઠી મારપીઠની ફરિયાદ દાખલ કરાવવા માટે SP કાર્યાલય પહોંચ્યા. કોંગ્રેસ ઉમેદવારના સમર્થકોનું કહેવું છે કે ડાલટનગંજ વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર આલોક ચોરસિયાના સમર્થકોએ કોંગ્રેસ ઉમેદવાર એન.ત્રિપાઠીને તેમના વિસ્તારોમાં બૂથ પર જવા માટે રોકયા હતા. ત્યારબાદ આ હોબાળો થયો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article