રાજસ્થાનના વતની અંકીતને ફેસબુકે આપ્યું……અધધ પેકેજ, જાણીને તમારા મનમાં પણ લાલચ જાગી જશે

|

May 15, 2019 | 3:44 PM

રાજસ્થાનના મૂળ વતની અંકીતને ફેસબુકમાં નોકરી તો મળી જ ગઈ છે પરંતુ પગાર સાંભળીને તમે પણ લલચાઈ જશો. જે ફેસબુક વગર કોઈપણને ચાલતુ નથી તે જ ફેસબુકમાં નોકરી કરીને 25 વર્ષીય અંકિત મહેરીયા કરોડો રૂપિયા પોતાના ખિસ્સામાં નાખશે. આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019: પંજાબના મુખ્યમંત્રીને બાજુમાં બેસાડીને રાહુલ ગાંધી ટ્રેક્ટર પર નીકળી પડ્યા Web […]

રાજસ્થાનના વતની અંકીતને ફેસબુકે આપ્યું......અધધ પેકેજ, જાણીને તમારા મનમાં પણ લાલચ જાગી જશે

Follow us on

રાજસ્થાનના મૂળ વતની અંકીતને ફેસબુકમાં નોકરી તો મળી જ ગઈ છે પરંતુ પગાર સાંભળીને તમે પણ લલચાઈ જશો. જે ફેસબુક વગર કોઈપણને ચાલતુ નથી તે જ ફેસબુકમાં નોકરી કરીને 25 વર્ષીય અંકિત મહેરીયા કરોડો રૂપિયા પોતાના ખિસ્સામાં નાખશે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019: પંજાબના મુખ્યમંત્રીને બાજુમાં બેસાડીને રાહુલ ગાંધી ટ્રેક્ટર પર નીકળી પડ્યા

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા કૂદન ગામના નિવાસી અને માત્ર 25 વર્ષની ઉંમર ધરાવતા અંકિતને ફેસબુક કંપનીએ 2.55 કરોડનું પેકેજ આપ્યું છે. આ સફળતાને લઈ તેના પોતાના ગામમાં તો દીવાળી જેવો માહોલ સર્જાઈ ગયો છે. યુનિવર્સિટી ઓફ વિસ્કોનસીન મેડિસન અમેરિકામાંથી માસ્ટર ઓફ કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરનારા અંકિતને ફેસબુક કંપનીના વોટ્સઅપ ગ્રૂપમાં સોફ્ટવેર એન્જિનિયરની નોકરી મળી છે.

TV9 Gujarati

 

અંકિતે અભ્યાસની સાથે જ ફેસબુકમાં ઈન્ટરશિપ શરૂ કરી દીધી હતી. અને તેના નસીબ એવા કે ઈન્ટરશિપ પૂરી થવાની સાથે અને ડ્રિગ્રી મળ્યાની પહેલા જ તેને જોબ મળી ચૂકી હતી. સોફ્ટવેયર એન્જીનિયરના પદ પર અંકિતને 52 લાખ 83 હજાર 412 રૂપિયાનું એડવાન્સ પણ આપી દેવાયું છે. સાથે તેને 1 કરોડ 5 લાખ 70 હજાર 575 રૂપિયાના શેર પણ મળ્યા છે. અને વાર્ષિક 97 લાખ 21 હજાર 779 રૂપિયાનો પગાર મળશે. અંકિતના પિતા એક ડોક્ટર છે જે સરકારી અધિકારી તરીકે ફરજ બજાવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article