7 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર ઉતરશે ચંદ્રયાન-2, જાણો ક્યાં જોઈ શકાશે LIVE?

|

Sep 04, 2019 | 6:15 PM

ભારતનું મહત્ત્વનું અંતરિક્ષ મિશન ચંદ્રયાન-2 છે અને તે હવે પોતાના અંતિમ પડાવમાં છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવની તરફ ઉતરવાનું લક્ષ્ય ભારત દ્વારા રાખવામાં આવ્યું છે. જો આવું થશે તો ભારત એવો પહેલો દેશ બનશે જેને આ પરાક્રમ કર્યું હશે. ઈસરોના આ મિશન પર દૂનિયાની નજર છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

7 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર ઉતરશે ચંદ્રયાન-2, જાણો ક્યાં જોઈ શકાશે LIVE?

Follow us on

ભારતનું મહત્ત્વનું અંતરિક્ષ મિશન ચંદ્રયાન-2 છે અને તે હવે પોતાના અંતિમ પડાવમાં છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવની તરફ ઉતરવાનું લક્ષ્ય ભારત દ્વારા રાખવામાં આવ્યું છે. જો આવું થશે તો ભારત એવો પહેલો દેશ બનશે જેને આ પરાક્રમ કર્યું હશે. ઈસરોના આ મિશન પર દૂનિયાની નજર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

 

આ પણ વાંચો :  ખુશખબર! ચંદ્રની નજીક પહોંચ્યું ચંદ્રયાન-2, સોમવારે છૂટુ પડશે વિક્રમ લેંડર

ક્યારે ઉતરશે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર?
ઈસરોએ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર વિક્રમ લેન્ડર શનિવારના સવારે 1.30 વાગ્યાથી લઈને 2.30 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે. આમ રાત્રે આ લેન્ડિંગ થવાનું છે જેના પર વિશ્વના તમામ દેશ નજર રાખી રહ્યાં છે. આ ઉતરાણ બાદ તેમાંથી પ્રજ્ઞાન રોવર છે તે સવારે 5.30થી લઈને 6.30 સુધીમાં ચંદ્રની સપાટીમાંથી બહાર આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈસરોની વેબસાઈટ પર તમે આ ચંદ્રયાનને લાઈવ જોઈ શકશો. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના યૂટ્યૂબ પર જોઈ શકાશે. આ સિવાય મોબાઈલ પર હોટસ્ટાર એપ પર પણ લાઈવ જોઈ શકાશે. જે 6 સપ્ટેમ્બરના રોજ 11.30 PM શરુ થશે. ભારતનું આ મિશન 978 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-2નું વજન 3840 કિલોગ્રામ છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:14 pm, Wed, 4 September 19

Next Article