Investment Funda : દરમહિને 5000 રૂપિયાનું રોકાણ કરીને તમે 25 લાખ રૂપિયાના માલિક બની શકો છો

|

Mar 11, 2021 | 7:50 PM

SIP બધાજ માધ્યમો કરતા વધુ રિટર્ન આપે છે. જો દર મહિને 5000 રૂપિયા SIPમાં રોકશો તો 15 વર્ષમાં 25 લાખ રૂપિયાના માલિક બનશો.

1 / 5
જો તમે રોકાણને લઇને સજાગ છો તો નાની ઉંમરથી રોકાણ શરૂ કરી દો. નાની ઉંમરમાં ખર્ચા ઓછા હોય છે એટલે નિવેશ કરવું સરળ રહે છે. રોકાણ અને બચત તમને ખર્ચાઓ પર નિયંત્રણ રાખતા શિખવાડે છે.

2 / 5
આમ તો બજારમાં રોકાણ માટે ઘણા બધા વિકલ્પ છે. પરંતુ SIP આ બધાજ માધ્યમો કરતા વધુ રિટર્ન આપે છે સાથે જ તેમાં જોખમ પણ ઓછુ રહે છે. તમે મ્યુચ્યલ ફંડ કંપનીઓ વિશે શોધ કરીને પોતાના માટે સારો વિકલ્પ પસંદ કરી શકો છો.

3 / 5
કોઇ પણ એક ફંડમાં રોકાણ કરવા કરતા તમે બ્લૂ ચિપ કંપનીઓથી લઇને સ્મોલ કેપ ફંડમાં રોકાણ કરો. તમે Axis Blue Chip Fund, Kotak Emerging Equity Fund, Tata Small Cap Fund, Nippon India Value Fund, ICICI Prudential Sensex India Fund માં સમાન રીતે રોકાણ કરી શકો છો.

4 / 5
જો તમે દર મહિને 5000 રૂપિયા SIPમાં રોકો છો તો વાર્ષિક 12 ટકા રિટર્ન પ્રમાણે 15 વર્ષમાં 25 લાખ રૂપિયાના માલિક બનશો.

5 / 5
રોકાણને લગતા પ્રશ્નો માટે તમે કોઇ વિશેષજ્ઞની સલાહ લઇ શકો છો પરંતુ ખાતરી કરી લેજો કે તે સલાહકાર સેબી સાથે રજીસ્ટર્ડ હોય.

Published On - 7:08 pm, Thu, 11 March 21

Next Photo Gallery