Video: છાણમાંથી લાકડા બનાવતું મશીન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   પશુપાલકોને ત્યાં વધુ સંખ્યામાં દુધાળા પશુઓ છે અને જે ગૌશાળામાં મોટી સંખ્યામાં ગાયો છે, તેમના માટે છાણનો દરરોજ નિકાલ કરવો એ એક સૌથી મોટો પ્રશ્ન હોય છે. પારંપરિક રીતે ગાયના છાણનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. આ જ સિધ્ધાંત પર […]

Video: છાણમાંથી લાકડા બનાવતું મશીન
| Updated on: Jun 24, 2019 | 6:37 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પશુપાલકોને ત્યાં વધુ સંખ્યામાં દુધાળા પશુઓ છે અને જે ગૌશાળામાં મોટી સંખ્યામાં ગાયો છે, તેમના માટે છાણનો દરરોજ નિકાલ કરવો એ એક સૌથી મોટો પ્રશ્ન હોય છે. પારંપરિક રીતે ગાયના છાણનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. આ જ સિધ્ધાંત પર આધારિત મશીન હવે બજારમાં આવી ગયું છે. હવે ખેડૂતો કે પશુપાલકો છાણમાંથી લાકડું બનાવી અને તેનું વેચાણ કરી શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

છાણનો થશે હવે વધુ કાર્યક્ષમ ઉપયોગ અને છાણમાંથી મળશે હવે વધુ આવક. છાણમાંથી લાકડું બનાવતા મશીન દ્વારા ગાય અને ભેસના છાણમાંથી લાકડુ બનાવી શકાય છે. તેનું વેચાણ કરી છાણના વેચાણ કરતા વધારે આવક પણ મેળવી શકાય છે. છાણમાંથી બનતુ આ લાકડું વૃક્ષોના બનતા લાકડા કરતા બમણી ક્ષમતાથી આગ ઉત્પન કરે છે. તમામ ટેક્ષ સહિત આ મશીનની કિંમત રૂ.47250 છે અને તેમાં ટ્રાન્સ્પોટેશન ખર્ચ ઉમેરીએ તો તે રૂ.3000 થી 4000 જેટલો થાય છે એટલે કે લગભગ રૂ.51,000 જેટલી કુલ કિંમત થાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો