IRCTC: ટ્રેનમાં હવે મળશે હોટલ જેવી મજા, આ તસવીરોને જોઈને તમે પણ વિશ્વાસ કરી લેશો

ભારતીય રેલવે તેમના મુસાફરો માટે ફક્ત સુવિધાજનક જ નહીં, પરંતુ વૈભવી મુસાફરીનું આયોજન કરી રહી છે. આ તસવીરોમાં તમે ટ્રેનના નવા હાઈટેક કોચને જોઈ શક્શો.

| Edited By: | Updated on: Sep 04, 2021 | 2:41 PM
4 / 6
આ કોચની ખાસ વાત એ છે કે બેઠકોની સંખ્યા 72 થી વધારીને 83 કરી દેવામાં આવી છે. તેમજ કોચને મોડ્યુલર ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યા છે.

5 / 6
આ સિવાય દરેક બર્થ માટે AC વેન્ટ છે અને કોચમાં CCTV ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે નાસ્તાના ટેબલ, દિવ્યાંગો માટે ખાસ શૌચાલય બનાવવામાં આવ્યા છે.

6 / 6
આ તસવીરો પ્રયાગરાજ-જયપુર એક્સપ્રેસની છે, જે 6 સપ્ટેમ્બરથી પાટા પર દોડવા માટે તૈયાર છે. આ માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તેનું ભાડું પણ થર્ડ એસી કરતા ઘણું ઓછું છે.