Indian Space Association Launched: મિશન અંતરિક્ષ પર મોદી, ઇંડિયન સ્પેસ એસોશિએશન કર્યું લોન્ચ

|

Oct 11, 2021 | 12:02 PM

આ પ્રસંગે 2022ના અંતમાં અથવા તો 2023ની શરૂઆતમાં મિશન ગગનયાન શરૂ કરવાની સંભાવના દર્શાવી હતી

Indian Space Association Launched: મિશન અંતરિક્ષ પર મોદી, ઇંડિયન સ્પેસ એસોશિએશન કર્યું લોન્ચ
Indian Space Association Launched

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11/10/2021 સોમવારે સવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA) નું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે તે અવકાશ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે 2022ના અંતમાં અથવા તો 2023ની શરૂઆતમાં મિશન ગગનયાન શરૂ કરવાની સંભાવના દર્શાવી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, ભારતીય અવકાશ સંગઠન અવકાશ અને ઉપગ્રહ કંપનીઓની અગ્રણી ઉદ્યોગ સંસ્થા છે, જે ભારતીય અંતરિક્ષ ઉદ્યોગનો સામૂહિક અવાજ બનવાની આકાંક્ષા રાખે છે.

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.

Published On - 11:51 am, Mon, 11 October 21

Next Article