ભારતીય રેલવેએ રદ્દ કરી 500 ટ્રેન, જો આજકાલમાં ટ્રેનની મુસાફરી કરવાના છો તો આવી રીતે ચેક કરો તમારી ટ્રેનનું સ્ટેટસ

|

Feb 10, 2019 | 11:12 AM

ભારતીય રેલવેએ પરિચાલન કારણોના કારણે રવિવારે એટલે કે આજે (10 ફેબ્રુઆરી)એ 500થી વધુ ટ્રેન રદ્દ કરી દીધી છે. જે ગાડીઓને રદ્દ કરવામાં આવી છે તેમાંની મોટા ભાગની પેસેન્જર ટ્રેન છે. સાથે જ રેલવેએ મેલ અને એક્સપ્રેસ ટ્રેનને પણ રદ્દ કરી દીધી છે. દેશભરમાં રેલવેએ વિવિધ ઝોનમાં ચાલી રહેલા સમારકામને લઈને પણ ઘણી જગ્યાઓ પર ટ્રાફિક […]

ભારતીય રેલવેએ રદ્દ કરી 500 ટ્રેન, જો આજકાલમાં ટ્રેનની મુસાફરી કરવાના છો તો આવી રીતે ચેક કરો તમારી ટ્રેનનું સ્ટેટસ

Follow us on

ભારતીય રેલવેએ પરિચાલન કારણોના કારણે રવિવારે એટલે કે આજે (10 ફેબ્રુઆરી)એ 500થી વધુ ટ્રેન રદ્દ કરી દીધી છે. જે ગાડીઓને રદ્દ કરવામાં આવી છે તેમાંની મોટા ભાગની પેસેન્જર ટ્રેન છે.

સાથે જ રેલવેએ મેલ અને એક્સપ્રેસ ટ્રેનને પણ રદ્દ કરી દીધી છે. દેશભરમાં રેલવેએ વિવિધ ઝોનમાં ચાલી રહેલા સમારકામને લઈને પણ ઘણી જગ્યાઓ પર ટ્રાફિક બ્લોક કરી દેવાયો છે. એવામાં આ ટ્રેનને સારા પરિચાલન માટે રદ્દ કરવામાં આવી છે. રેલવેની વેબસાઈટ નેશનલ ટ્રેન ઈન્ક્વાયરી સિસ્ટમ (NTS) પર રદ્દ કરેલી ટ્રેનનું લિસ્ટ જાહેર કર્યું છે.

TV9 Gujarati

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

અહીં જુઓ રદ્દ થયેલી ટ્રેનનું આખું લિસ્ટ

રેલવે તરફથી જે ટ્રેનને રદ્દ કરાઈ છે તેની યાદી રેલવેની વેબસાઈટ નેશનલ ટ્રેન ઈન્ક્વાયરી સિસ્ટમ પર મૂકવામાં આવી છે. સાથે જ સ્ટેશનો પર પણ જાહેરાત કરવામાં આવી રહી છે કે કઈ ટ્રેનો રદ્દ કરાઈ છે. 139 સેવા પર એસએમએ કરીને પણ ગાડીઓની સ્થિતિ જાણી શકાય છે. જે ટ્રેન રદ્દ કરાઈ છે તે મુસાફરો પોતાની ટિકિટનું સંપૂર્ણ રિફંડ પણ મેળવી શકે છે.

આ લિસ્ટ તમે આ લિંક પર જઈને જોઈ શકો છો. કરો અહીં ક્લિક.

[yop_poll id=1278]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article