અમરનાથ યાત્રાનો આ વીડિયો જોઈને દરેક ભારતીયને સેના પર ગર્વ થશે!

|

Jul 04, 2019 | 1:17 PM

અમરનાથ યાત્રાની સુરક્ષા ભારતીય આર્મીના હાથમાં હોય છે. આર્મીના જવાનો દરેક રીતે પોતાની ફરજ નિભાવે છે તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. અમરનાથની સુરક્ષામાં ભારતીય સેનાની આઈટીબીપી ફોર્સ સતત તેનાત હોય છે. Web Stories View more ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની […]

અમરનાથ યાત્રાનો આ વીડિયો જોઈને દરેક ભારતીયને સેના પર ગર્વ થશે!

Follow us on

અમરનાથ યાત્રાની સુરક્ષા ભારતીય આર્મીના હાથમાં હોય છે. આર્મીના જવાનો દરેક રીતે પોતાની ફરજ નિભાવે છે તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. અમરનાથની સુરક્ષામાં ભારતીય સેનાની આઈટીબીપી ફોર્સ સતત તેનાત હોય છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  રથયાત્રામાં હાથી થયો બેકાબૂ, સર્જાયો અફરાતફરી ભર્યો માહોલ, જુઓ VIDEO

અમરનાથ યાત્રા ચાલી રહી છે અને તે દરમિયાન પહાડોમાંથી ભુસ્ખલન થયું હતું. આથી પથ્થરો યાત્રિકોની માથે પડી રહ્યાં હતા. આ સમયે આઈટીબીપી ફોર્સના જવાનોએ પોતાની તાકાત બતાવી અને યાત્રિકોનું રક્ષણ કર્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આઈટીબીપી ફોર્સ દ્વારા એક વીડિયો તેના આધિકારીક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં જવાનો પથ્થરોની સામે દીવાલ બનીને ઉભા રહી ગયા છે. હાલ આ પોસ્ટ સોશિયલ મીડિયામાં પણ ખાસ્સી વાયરલ થઈ રહી છે. જ્યારે પહાડ પરથી ભુસ્ખલન થવા લાગ્યું ત્યારે ફોર્સના જવાનોએ માનવ શૃંખલા બનાવી હતી અને પથ્થરોને યાત્રિકો પર પડતાં રોક્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશની સેનાનો આ વીડિયો જોઈને દરેક વ્યક્તિને પોતાની સેના પર નાઝ કરી રહી છે. લોકો આઈટીબીપીના જવાનોની બહાદુરીના વખાણ કરી રહ્યાં છે. આમ આઈટીબીપીના જવાનો દ્વારા આ વીડિયોને સોશિયલ મીડિયામાં પણ શેર કરવામાં આવ્યો છે. સમય પર જ આઈટીબીપીના જવાનોએ જે સૂચકતા વાપરી છે તેના માટે સલામ લોકો કરી રહ્યાં છે અને આ પહેલને આવકારી રહ્યાં છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:12 pm, Thu, 4 July 19

Next Article