રોશની નાદર સહિત આ છે દેશની 5 સૌથી અમીર મહિલાઓ, જેમની સંપતિ જાણીને તમે ચોંકી જશો

|

Sep 24, 2020 | 1:57 PM

HCL ટેક્નોલોજીના ચેરમેન શિવ નાદરે કંપનીના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું અને તરત જ તેમની દિકરી રોશની નાદરને HCL કંપનીની કમાન સોંપવામાં આવી છે. રોશની નાદરની ઓળખ માત્ર એટલી જ નથી પણ તે દેશની સૌથી અમીર મહિલા પણ છે. તેના સિવાય દેશની સૌથી અમીર મહિલાઓ કોણ છે? તેના વિશે તમારે જરૂર જાણવું જોઈએ તો […]

રોશની નાદર સહિત આ છે દેશની 5 સૌથી અમીર મહિલાઓ, જેમની સંપતિ જાણીને તમે ચોંકી જશો

Follow us on

HCL ટેક્નોલોજીના ચેરમેન શિવ નાદરે કંપનીના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું અને તરત જ તેમની દિકરી રોશની નાદરને HCL કંપનીની કમાન સોંપવામાં આવી છે. રોશની નાદરની ઓળખ માત્ર એટલી જ નથી પણ તે દેશની સૌથી અમીર મહિલા પણ છે. તેના સિવાય દેશની સૌથી અમીર મહિલાઓ કોણ છે? તેના વિશે તમારે જરૂર જાણવું જોઈએ તો અમે તમને દેશની 5 સૌથી અમીર મહિલાનો નામ અને તેમની કુલ નેટવર્થ વિશે જણાવીશું. તમને જણાવી દઈએ કે આ લિસ્ટ IIFL Wealth Hurun India Women Rich List 2019ના આધાર પર છે. નીચે વીડિયોમાં જાણો દેશની 5 સૌથી અમીર મહિલાઓ વિશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:21 pm, Sat, 18 July 20

Next Article