VIDEO: દેશમાં કોરોનાનો કહેર યથાવત, એક જ દિવસમાં 78 હજારથી પણ વધારે કેસ નોંધાયા

દેશમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યોં છે. એક જ દિવસમાં 78 હજારથી પણ વધારે કેસ નોંધાયા છે. દેશમાં કુલ સંક્રમિત આંક 37 લાખ 66 હજારને પાર પહોચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 66, 460 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા છે જ્યારે વિશ્વભરમાં કોરોનાનો આંક 2 કરોડ 58 લાખને પાર થયો છે. વિશ્વમાં કોરોનાએ અત્યાર સુધીમાં 8.60 […]

VIDEO: દેશમાં કોરોનાનો કહેર યથાવત, એક જ દિવસમાં 78 હજારથી પણ વધારે કેસ નોંધાયા
| Updated on: Sep 02, 2020 | 2:26 AM

દેશમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યોં છે. એક જ દિવસમાં 78 હજારથી પણ વધારે કેસ નોંધાયા છે. દેશમાં કુલ સંક્રમિત આંક 37 લાખ 66 હજારને પાર પહોચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 66, 460 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા છે જ્યારે વિશ્વભરમાં કોરોનાનો આંક 2 કરોડ 58 લાખને પાર થયો છે. વિશ્વમાં કોરોનાએ અત્યાર સુધીમાં 8.60 લાખથી વધુ દર્દીઓનો ભોગ લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો