Kolkataમાં લાગ્યા ‘મોદી-મોદી’ના નારા, PM મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું

|

Jan 23, 2021 | 10:18 PM

Kolkata: નેતાજી સુભાષ ચંદ્ર બોસ મ્યુઝિમના લોકાર્પણ માટે PM Modi કોલકત્તા પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પણ હાજર હતા

Kolkata: નેતાજી સુભાષ ચંદ્ર બોસ મ્યુઝિમના લોકાર્પણ માટે PM Modi કોલકત્તા પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પણ હાજર હતા પણ તે બંને વચ્ચે કોઈ સંવાદ જોવા મળ્યો ના હતો પણ બહાર લોકો દ્વારા ‘મોદી મોદી’ના નારાઓ લગાવવામાં આવ્યા હતા. જુઓ વીડિયો

 

આ પણ વાંચો: ધ્રાંગધ્રામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો, ભાજપમાં જોડાયા અનેક કાર્યકરો

Next Video