ICSI CS June 2021 Exams: સીએસની જૂનમાં લેવાનારી પરીક્ષાનો રિવાઇઝડ શિડ્યૂલ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

|

Jun 08, 2021 | 4:49 PM

ICSI CS June 2021 Exams : ઇન્સ્ટીટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ CS June 2021ની પરીક્ષાનો રિવાઇઝડ શિડ્યૂલ જાહેર કરી દીધો છે. સંસ્થાએ 4મેના રોજ એક નોટિસમાં કહ્યુ હતુ કે સીએસની જૂનની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે.હવે ICSIએ ફાઉન્ડેશન પ્રોગામ,એક્ઝીક્યૂટીવ પ્રોગ્રામ અને પ્રોફેશનલ પ્રોગ્રામ માટે શિડ્યૂલ જાહેર કર્યો છે.

ICSI CS June 2021 Exams: સીએસની જૂનમાં લેવાનારી પરીક્ષાનો રિવાઇઝડ શિડ્યૂલ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
સાંકેતિક તસ્વીર

Follow us on

ICSI CS June 2021 Exams: ઇન્સ્ટીટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ CS June 2021ની પરીક્ષાનો રિવાઇઝડ શિડ્યૂલ જાહેર કરી દીધો છે. સંસ્થાએ 4મેના રોજ એક નોટિસમાં કહ્યુ હતુ કે સીએસની જૂનની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે. હવે ICSIએ ફાઉન્ડેશન પ્રોગામ,એક્ઝીક્યૂટીવ પ્રોગ્રામ અને પ્રોફેશનલ પ્રોગ્રામ માટે શિડ્યૂલ જાહેર કર્યો છે.

આઈસીએસઆઈએ કહ્યુ કે જાહેરાત કરવામાં આવે છે કે ફાઉન્ડેશન પ્રોગામ (ICSI Foundation Programme) એક્ઝીક્યૂટીવ પ્રોગામ (ICSI Executive Programme)  અને પ્રોફેશનલ પ્રોગામ (ICSI Professional Programme) માટે સીએસ પરીક્ષા હવે 20 ઓગષ્ટ 2021ના રોજ આયોજિત કરવામાં આવશે. વિસ્તૃત રિવાઇઝડ પરીક્ષાનો શેડ્યૂલ (ICSI CS Revised Schedule) સંસ્થાની વેબસાઇટ icsi.edu પર ઉપલબ્ધ છે.

સીએસ ફાઉન્ડેશન પ્રોગામ માટે પરીક્ષા 13 ઓગષ્ટ અને 14 ઓગષ્ટે થશે. એક્ઝીક્યૂટીવ પ્રોગામ અને પ્રોફેશનલ પ્રોગામ માટે સીએસ પરીક્ષા 10 અને 20 ઓગષ્ટના રોજ આયોજિત કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આઈસીએસઆઈ ફાઉન્ડેશન પરીક્ષા સવારે અને બપોરે બે પાળીમાં આયોજિત કરવામાં આવશે. એક્ઝીક્યૂટીવ પ્રોગામ અને પ્રોફેશનલ પ્રોગામ માટે પરીક્ષા સવારે 10વાગે અને બપોરે 1 વાગે સુધી આયોજિત કરવામાં આવશે.21,22,23 અને 24 ઓગષ્ટની તારીખોને આપાતા સ્થિતિમાં સંસ્થા દ્વારા રિઝર્વ રાખવામાં આવી છે. આ પહેલા ફાઉન્ડેશન પ્રોગામ,એક્ઝીક્યૂટીવ પ્રોગામ અને પ્રોફેશનલ પ્રોગામની પરીક્ષા 1 જૂન 2021થી 10 જૂન 2021ના રોજ યોજાવાની હતી.

Published On - 4:37 pm, Tue, 8 June 21

Next Article