હૈદરાબાદમાં ભાર વરસાદથી તારાજગીનાં દ્રશ્યો, પાણીનાં પ્રવાહમાં બાઈક અને કાર તણાઈ જવાનાં દ્રશ્યો સામે આવ્યા, વહિવટીતંત્રએ પરિસ્થિતિને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી

|

Oct 18, 2020 | 2:32 PM

હૈદરાબાદમાં ભારે વરસાદ બાદ બાબાનગર વિસ્તારમાં હાલાકી જોવા મળી રહી છે. અલજુબૈલ કોલોની વિસ્તારમાં પાણી ભરાયા હતા. તળાવનું પાણી રહેણાક વિસ્તારમાં ફરી વળતા પાણીનાં પ્રવાહમાં બાઈક અને કાર તણાઈ જવાનાં દ્રશ્યો સામે આવ્યા હતા. વહિવટીતંત્રએ પરિસ્થિતિને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી છે.   Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું […]

હૈદરાબાદમાં ભાર વરસાદથી તારાજગીનાં દ્રશ્યો, પાણીનાં પ્રવાહમાં બાઈક અને કાર તણાઈ જવાનાં દ્રશ્યો સામે આવ્યા, વહિવટીતંત્રએ પરિસ્થિતિને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી

Follow us on

હૈદરાબાદમાં ભારે વરસાદ બાદ બાબાનગર વિસ્તારમાં હાલાકી જોવા મળી રહી છે. અલજુબૈલ કોલોની વિસ્તારમાં પાણી ભરાયા હતા. તળાવનું પાણી રહેણાક વિસ્તારમાં ફરી વળતા પાણીનાં પ્રવાહમાં બાઈક અને કાર તણાઈ જવાનાં દ્રશ્યો સામે આવ્યા હતા. વહિવટીતંત્રએ પરિસ્થિતિને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article