હૈદરાબાદ રેપ કેસમાં મહિલા ડૉક્ટરના મૃતદેહને સળગાવવા માટે આરોપી પેટ્રોલ પંપ પહોંચ્યો હતો

તેલંગાણાના હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર દિશાની સાથે ગેંગરેપ અને હત્યા કરનારા અને પછી સળગાવનારા આરોપીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજ પોલીસને એ વ્યક્તિ પાસેથી જ પ્રાપ્ત થયા છે. જેણે આરોપી સુધી પહોંચવામાં પોલીસને મદદ કરી હતી.  આ પણ  વાંચોઃ CBI દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ એસ.એન શુક્લા વિરુદ્ધ FIR દાખલ સીસીટીવી ફૂટેજમાં ડૉક્ટર […]

હૈદરાબાદ રેપ કેસમાં મહિલા ડૉક્ટરના મૃતદેહને સળગાવવા માટે આરોપી પેટ્રોલ પંપ પહોંચ્યો હતો
| Updated on: Dec 07, 2019 | 5:16 PM

તેલંગાણાના હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર દિશાની સાથે ગેંગરેપ અને હત્યા કરનારા અને પછી સળગાવનારા આરોપીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજ પોલીસને એ વ્યક્તિ પાસેથી જ પ્રાપ્ત થયા છે. જેણે આરોપી સુધી પહોંચવામાં પોલીસને મદદ કરી હતી.

આ પણ  વાંચોઃ CBI દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ એસ.એન શુક્લા વિરુદ્ધ FIR દાખલ

સીસીટીવી ફૂટેજમાં ડૉક્ટર દિશાને સળગાવવા માટે આરોપી પેટ્રોલ પંપ પહોંચ્યો હતો. પોલીસ આ જ સીસીટીવી ફૂટેજ આધારે ડૉક્ટર દિશાના આરોપીઓ સુધી પહોંચી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

4 આરોપીએ સાથે મળીને ડૉક્ટર દિશાની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યો હતો. જે બાદ દિશાને સળગાવવા માટે આરોપી જોલુ શિવા પેટ્રોલ પંપ પર બોટલ લઈને પહોંચ્યો હતો. 2 લીટરની બોટલ સાથે પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો પરંતુ હાજર વ્યક્તિએ પેટ્રોલ આપવાની મનાઈ કરી દીધી હતી. જે બાદ તેણે અન્ય જગ્યાએથી પેટ્રોલ ખરીદી કર્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો