VIDEO બળાત્કારીઓ ઠાર: એન્કાઉન્ટર સ્થળે લોકોની ભીડ ઉમટી, લોકોએ પોલીસ પર પુષ્પવર્ષા કરી અને ફટાકડા ફોડી કર્યું અભિવાદન

|

Dec 06, 2019 | 6:05 AM

હૈદરાબાદ રેપકાંડના એન્કાઉન્ટરને સમગ્ર દેશ આવકારી રહ્યો છે. ત્યારે હૈદરાબાદમાં સ્થાનિકોએ પોલીસ પર પુષ્પવર્ષા કરી તેને અભિનંદન પાઠવ્યા હતા. NH-44 પરથી અંડરપાસ બ્રિજ નીચે ઉભેલી પોલીસ પર લોકોએ ફૂલોનો વરસાદ કર્યો હતો. આ પણ વાંચો: હૈદરાબાદની ડોક્ટર દીકરીને મળ્યો ન્યાય: 4 આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસની કાર્યવાહીને લોકોએ બિરદાવી Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે […]

VIDEO બળાત્કારીઓ ઠાર: એન્કાઉન્ટર સ્થળે લોકોની ભીડ ઉમટી, લોકોએ પોલીસ પર પુષ્પવર્ષા કરી અને ફટાકડા ફોડી કર્યું અભિવાદન

Follow us on

હૈદરાબાદ રેપકાંડના એન્કાઉન્ટરને સમગ્ર દેશ આવકારી રહ્યો છે. ત્યારે હૈદરાબાદમાં સ્થાનિકોએ પોલીસ પર પુષ્પવર્ષા કરી તેને અભિનંદન પાઠવ્યા હતા. NH-44 પરથી અંડરપાસ બ્રિજ નીચે ઉભેલી પોલીસ પર લોકોએ ફૂલોનો વરસાદ કર્યો હતો.

આ પણ વાંચો: હૈદરાબાદની ડોક્ટર દીકરીને મળ્યો ન્યાય: 4 આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસની કાર્યવાહીને લોકોએ બિરદાવી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તો મહિલાઓએ પોલીસ અધિકારીઓને મીઠાઈ ખવડાવીને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. લોકોએ આતશબાજી કરી એન્કાઉન્ટરના નિર્ણયનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. ટ્વીટર પર હૈદરાબાદ પોલીસના વખાણ થઈ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article