જે હોસ્પિટલો પાસે ફાયર NOC નથી તે ચાર અઠવાડિયામાં મેળવી લે : સુપ્રિમ કોર્ટ

|

Dec 18, 2020 | 5:11 PM

હોસ્પિટલોમાં અગ્નિકાંડની ઘટનાઓની ઘટનાઓ બાદ હજુ પણ એવી અનેક હોસ્પિટલો છે. જેમણે ફાયરની એનઓસી નથી મેળવી. પણ હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધુ છે કે જે હોસ્પિટલો પાસે ફાયરની એનઓસી નથી તે મેળવી લે. જો ચાર અઠવાડિયામાં આવી હોસ્પિટલો એનઓસી નહીં લે તો સરકારને કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. સાથે જ રિપોર્ટ તૈયાર કરવા માટે […]

જે હોસ્પિટલો પાસે ફાયર NOC નથી તે ચાર અઠવાડિયામાં મેળવી લે : સુપ્રિમ કોર્ટ

Follow us on

હોસ્પિટલોમાં અગ્નિકાંડની ઘટનાઓની ઘટનાઓ બાદ હજુ પણ એવી અનેક હોસ્પિટલો છે. જેમણે ફાયરની એનઓસી નથી મેળવી. પણ હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધુ છે કે જે હોસ્પિટલો પાસે ફાયરની એનઓસી નથી તે મેળવી લે. જો ચાર અઠવાડિયામાં આવી હોસ્પિટલો એનઓસી નહીં લે તો સરકારને કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. સાથે જ રિપોર્ટ તૈયાર કરવા માટે દરેક રાજ્ય સરકારને એક નોડલ ઓફિસરની નિમણૂક કરવાનો પણ આદેશ કરાયો છે.

Next Article