
વડાપ્રધાન મોદી આજે રોહતાંગમાં અટલ સુરંગનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદી હાલ મનાલી પહોંચ્યા છે, તેમની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ હાજર છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી કહ્યું કે અટલ ટનલ આ વિસ્તારમાં કનેક્ટિવિટીની એક મોટી સમસ્યાને હલ કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો