
વડાપ્રધાન મોદીએ રોહતાંગમાં દુનિયાની સૌથી મોટી ટનલ ‘અટલ ટનલ’નું ઉદ્ઘાટન કર્યુ છે. વડાપ્રધાન મોદીની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ ઉપસ્થિત છે. આ ટનલથી સ્થાનિક લોકોને મોટો લાભ થશે. આ ટનલથી મનાલીથી લેહનું અંતર 46 કિલોમીટર સુધી ઘટી જશે. ટનલમાં દર 500 મીટરે ઈમરજન્સી એક્ઝિટ બનાવવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો