VIDEO: મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદને કારણે આ ટ્રેન અને વિમાન સેવા રદ કરવામાં આવી

|

Jul 01, 2019 | 6:12 AM

મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. પાલઘર સ્ટેશનના ટ્રેક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. પાણીના કારણે મુંબઇ-અમદાવાદ વચ્ચેના ટ્રેન વ્યવહાર પર અસર પડી છે. અમદાવાદ અને મુંબઇમાં વરસાદી વાતાવરણ યથાવત છે. જેના કારણે હવાઇ મુસાફરી કરનારા લોકો હાલાકી વેઠી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા બે દિવસથી ફ્લાઇટ નિર્ધારીત […]

VIDEO: મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદને કારણે આ ટ્રેન અને વિમાન સેવા રદ કરવામાં આવી

Follow us on

મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. પાલઘર સ્ટેશનના ટ્રેક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. પાણીના કારણે મુંબઇ-અમદાવાદ વચ્ચેના ટ્રેન વ્યવહાર પર અસર પડી છે. અમદાવાદ અને મુંબઇમાં વરસાદી વાતાવરણ યથાવત છે. જેના કારણે હવાઇ મુસાફરી કરનારા લોકો હાલાકી વેઠી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા બે દિવસથી ફ્લાઇટ નિર્ધારીત સમય કરતા એક કલાક મોડી પડી રહી છે.. જેના કારણે એર કનેક્ટિવીટી પર અસર પડી રહી છે.

આ પણ વાંચોઃ VIDEO: મુંબઈમાં 24 કલાક દરમિયાન ચાર ઈંચ જેટલો વરસાદ, જીનજીવન થયું પ્રભાવિત

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વરસાદના કારણે અનેક ટ્રેનના સમયમાં ફેરફાર થયો છે. તો વલસાડ-વાપી પેસેન્જર ટ્રેન, ફ્લાઇંગ રાણી આંશિક ટ્રેન તેમજ નવસારી-મુંબઇ વચ્ચેની ટ્રેન રદ કરવામાં આવી છે. ટ્રેન મોડી પડતાં અને રદ થતાં મુસાફરો પરેશાન થયા છે. અને સુરત સ્ટેશન પર પણ મુસાફરો અટવાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા અહીંના રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે રેલ વ્યવહાર પર માઠી અસર પડી છે.

Published On - 5:04 am, Mon, 1 July 19

Next Article