VIDEO: મુંબઈમાં 24 કલાક દરમિયાન ચાર ઈંચ જેટલો વરસાદ, જીનજીવન થયું પ્રભાવિત

|

Jul 01, 2019 | 3:28 AM

મુંબઈમાં વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ઈંચ જેટલો વરસાદ વરસતા જીનજીવન પ્રભાવિત થયું છે. હિંદમાતા, પાલઘર, નાલાસોપારા, વસઈ અને વિરારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ પણ વાંચોઃ દુબઈના અરબપતિ શાસકની છઠ્ઠી પત્ની હયા કથિત રીતે 3.1 કરોડ પાઉન્ડ સાથે UAE છોડીને ગાયબ Web Stories View more […]

VIDEO: મુંબઈમાં 24 કલાક દરમિયાન ચાર ઈંચ જેટલો વરસાદ, જીનજીવન થયું પ્રભાવિત

Follow us on

મુંબઈમાં વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ઈંચ જેટલો વરસાદ વરસતા જીનજીવન પ્રભાવિત થયું છે. હિંદમાતા, પાલઘર, નાલાસોપારા, વસઈ અને વિરારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

આ પણ વાંચોઃ દુબઈના અરબપતિ શાસકની છઠ્ઠી પત્ની હયા કથિત રીતે 3.1 કરોડ પાઉન્ડ સાથે UAE છોડીને ગાયબ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો સાયનસર્કલ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. અહીં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેના કારણે જનજીવન પર માઠી અસર પડી છે. લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજીતરફ ભારે વરસાદથી મહાનગરપાલિકાના દાવાઓ પોકળ સાબિત થયા છે.

[yop_poll id=”1″]

Next Article