આતંકી હુમલાને લઈને ગુજરાતમાં ALERT, ગુજરાતના આ સ્થળો પર ગોઠવાઈ ખાસ સુરક્ષા વ્યવસ્થા, જુઓ VIDEO

|

Feb 18, 2019 | 7:59 AM

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના પગલે હવે ગુજરાત હાઈ-એલર્ટ પર છે.  ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ને અમુક ચોંકાવનારા ઈનપુટ્સ મળ્યા છે અને ત્યારબાદ જૈશ-એ-મહોમ્મદના આતંકીઓ ગુજરાતમાં બૉમ્બ બ્લાસ્ટ કરે તેવી ભિતી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી, જાહેર સ્થલો, રેલવે સ્ટેશન, મંદિરો પર આ હુમલો કરવામાં આવે તેવી ભિતી આઈબીએ વ્યક્ત કરી છે. જેના પગલે […]

આતંકી હુમલાને લઈને ગુજરાતમાં ALERT, ગુજરાતના આ સ્થળો પર ગોઠવાઈ ખાસ સુરક્ષા વ્યવસ્થા, જુઓ VIDEO

Follow us on

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના પગલે હવે ગુજરાત હાઈ-એલર્ટ પર છે. 

ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ને અમુક ચોંકાવનારા ઈનપુટ્સ મળ્યા છે અને ત્યારબાદ જૈશ-એ-મહોમ્મદના આતંકીઓ ગુજરાતમાં બૉમ્બ બ્લાસ્ટ કરે તેવી ભિતી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી, જાહેર સ્થલો, રેલવે સ્ટેશન, મંદિરો પર આ હુમલો કરવામાં આવે તેવી ભિતી આઈબીએ વ્યક્ત કરી છે.

જેના પગલે રાજ્યમાં સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે. હાલ સુરક્ષા એજન્સીઓ ઘણી સતર્ક થઈ ગઈ છે.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

TV9 Gujarati

 

સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. હાલ સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર નર્મદા પોલીસના 200 જવાનો, એસઆરપીના 800થી વધુ જવાનો તૈનાત છે. જો ખાનગી એજન્સીના 150 જવાનો પણ સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાઈ ગયા છે.

જુઓ VIDEO:

ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદ સમગ્ર દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. ત્યારે ગુજરાત માટે અતિ મહત્ત્વપૂર્ણ એવા નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીને લઈને પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે.

[yop_poll id=1555]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article