VIDEO: ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર, બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ જોઈ શકે છે પરિણામ

ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પોચાના પરિણામ ઓનલાઇન જોઈ શકે છે. 1.30 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

VIDEO: ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર, બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ જોઈ શકે છે પરિણામ
| Updated on: Sep 05, 2020 | 3:10 AM

ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પોચાના પરિણામ ઓનલાઇન જોઈ શકે છે. 1.30 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો