CBIમાં કન્સલ્ટન્ટના પદ માટે ભરતી, જાણો કેવી રીતે અને કોણ કરી શકે છે અરજી?

|

Jul 09, 2020 | 4:48 PM

CBIએ નોકરીની જાહેરાત કરી છે તે મુજબ વિભાગમાં કન્સલ્ટન્ટની જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 15 જૂલાઈ સુધી કરી શકાશે. CBI દ્વારા પ્રસિદ્ધ નોટિફિકેશન અનુસાર જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમને ટ્રાયલ કેસમાં મદદ કરવાની રહેશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web […]

CBIમાં કન્સલ્ટન્ટના પદ માટે ભરતી, જાણો કેવી રીતે અને કોણ કરી શકે છે અરજી?

Follow us on

CBIએ નોકરીની જાહેરાત કરી છે તે મુજબ વિભાગમાં કન્સલ્ટન્ટની જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 15 જૂલાઈ સુધી કરી શકાશે. CBI દ્વારા પ્રસિદ્ધ નોટિફિકેશન અનુસાર જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમને ટ્રાયલ કેસમાં મદદ કરવાની રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાથી હાહાકાર, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક 861 કેસ, સુરતમાં સ્થિતિ ગંભીર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે આ ભરતીમાં તમામ લોકો આવેદન કરી શકશે નહીં. આ ભરતી માટે ફક્ત રિટાયર્ડ પોલીસ ઓફિસર કે તેના ઉપરના પદના રિટાયર અધિકારી જ આવેદન કરી શકશે. જો પસંદગી થશે તો પ્રતિમાસ 40 હજાર રુપિયા વેતન ચૂકવવામાં આવશે. આ કન્સલ્ટન્ટની જગ્યાઓ માટે સ્ટેટ પોલીસ કે સેન્ટ્રલ પોલીસમાં 10 વર્ષ ઈન્વેસ્ટિગેશનનો અનુભવ હોવો જરૂરી છે. આ અનુભવની સાથે કોઈપણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન સુધીની શૈક્ષણિક યોગ્યતા પણ જરૂરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ભરતીમાં સિલેકશન પ્રક્રિયા લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યૂના આધારે યોજવામાં આવશે. જે લોકો આ જગ્યા પર અરજી કરવા ઈચ્છતા હોય તેમને સીબીઆઈની અધિકારીક વેબસાઈટ www.cbi.gov.in પર જવાનું રહેશે. જો ઉમેદવારનું સિલેકશન થશે તો તે કોઈપણ પ્રકારની પાર્ટ ટાઈમ જોબ કરી શકશે નહીં.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article