AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBIમાં કન્સલ્ટન્ટના પદ માટે ભરતી, જાણો કેવી રીતે અને કોણ કરી શકે છે અરજી?

CBIએ નોકરીની જાહેરાત કરી છે તે મુજબ વિભાગમાં કન્સલ્ટન્ટની જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 15 જૂલાઈ સુધી કરી શકાશે. CBI દ્વારા પ્રસિદ્ધ નોટિફિકેશન અનુસાર જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમને ટ્રાયલ કેસમાં મદદ કરવાની રહેશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   […]

CBIમાં કન્સલ્ટન્ટના પદ માટે ભરતી, જાણો કેવી રીતે અને કોણ કરી શકે છે અરજી?
| Updated on: Jul 09, 2020 | 4:48 PM
Share

CBIએ નોકરીની જાહેરાત કરી છે તે મુજબ વિભાગમાં કન્સલ્ટન્ટની જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 15 જૂલાઈ સુધી કરી શકાશે. CBI દ્વારા પ્રસિદ્ધ નોટિફિકેશન અનુસાર જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમને ટ્રાયલ કેસમાં મદદ કરવાની રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Government Job News cbi-recruitment-2020-central-bureau-of-investigation-jobs-cbi-consultant

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાથી હાહાકાર, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક 861 કેસ, સુરતમાં સ્થિતિ ગંભીર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે આ ભરતીમાં તમામ લોકો આવેદન કરી શકશે નહીં. આ ભરતી માટે ફક્ત રિટાયર્ડ પોલીસ ઓફિસર કે તેના ઉપરના પદના રિટાયર અધિકારી જ આવેદન કરી શકશે. જો પસંદગી થશે તો પ્રતિમાસ 40 હજાર રુપિયા વેતન ચૂકવવામાં આવશે. આ કન્સલ્ટન્ટની જગ્યાઓ માટે સ્ટેટ પોલીસ કે સેન્ટ્રલ પોલીસમાં 10 વર્ષ ઈન્વેસ્ટિગેશનનો અનુભવ હોવો જરૂરી છે. આ અનુભવની સાથે કોઈપણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન સુધીની શૈક્ષણિક યોગ્યતા પણ જરૂરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ ભરતીમાં સિલેકશન પ્રક્રિયા લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યૂના આધારે યોજવામાં આવશે. જે લોકો આ જગ્યા પર અરજી કરવા ઈચ્છતા હોય તેમને સીબીઆઈની અધિકારીક વેબસાઈટ www.cbi.gov.in પર જવાનું રહેશે. જો ઉમેદવારનું સિલેકશન થશે તો તે કોઈપણ પ્રકારની પાર્ટ ટાઈમ જોબ કરી શકશે નહીં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">