દિલ્હી-NCRમાં ઓક્ટોબરથી હિંડન એરપોર્ટ પણ થશે શરુ, ભારતના 9 શહેરોમાં કરી શકશો સફર

|

Sep 03, 2019 | 12:34 PM

દિલ્હી એનસીઆરના લાખો લોકો માટે સારા સમાચાર આવ્યા છે. દિલ્હીના ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ બાદ હવે હિંડન એરપોર્ટ-ગાજિયાબાદથી પણ સેવા શરુ કરવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં […]

દિલ્હી-NCRમાં ઓક્ટોબરથી હિંડન એરપોર્ટ પણ થશે શરુ, ભારતના 9 શહેરોમાં કરી શકશો સફર

Follow us on

દિલ્હી એનસીઆરના લાખો લોકો માટે સારા સમાચાર આવ્યા છે. દિલ્હીના ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ બાદ હવે હિંડન એરપોર્ટ-ગાજિયાબાદથી પણ સેવા શરુ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો :  ચેતી જજો! નવા ટ્રાફિક નિયમના ભંગ બદલ એક બાઈક સવારને અધધ.. 23 હજારનો દંડ

ઈન્ડિયન એરફોર્સ-ડે નિમિત્તે આ એરપોર્ટને કોર્મશિયલ એરપોર્ટ તરીકે કાર્યરત કરવામાં આવશે. હેરિટેજ માટે પણ 9 સીટર પ્લેન ઉડાવવાની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની યોજના છે. જલદી લોકો દિલ્હીના ટ્રાફિક જામથી દૂર રહીને આ એરપોર્ટ પરથી પણ દેશના 9 જેટલા શહેરોમાં ઉડાન ભરી શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હિંડન એરપોર્ટથી ભારતના 9 જેટલાં શહેરોમાં પ્રવાસ કરી શકાશે. જેનું મહત્તમ ભાડું 2500 રાખવામાં આવ્યું છે. ભારતના 3 ટાયર શહેરોની વાત કરીએ તો પિથૌરાગઢ, નાસિક, કન્નુર, ફૈજાબાદ, હુબલી, શિમલા, કાલાબુર્ગી અને જામનગર માટે ઉડાન શરુ કરવામાં આવશે. આ પછી ગોરખપુર, ઈલાહાબાદ, કોલકાત્તા, લખનઉં વગેર શહેરોમાં પણ સેવા શરુ કરવામાં આવશે.

આ એરપોર્ટને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે લોકો 8 ચેકઈન કાઉન્ટર પરથી આવી શકશે. એક કલાકમાં ટર્મિનલ પર 300 લોકો આવનજાવન કરી શકશે. 90 ગાડીઓના એકસાથે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article