VIDEO: વિશાખાપટ્ટનમમાં મોડીરાત્રે ફરી એકવાર ગેસ લીકેજ થતા આસપાસના ગામોને ખાલી કરાવાયા

|

May 08, 2020 | 3:17 AM

વિશાખાપટ્ટનમમાં મોડીરાત્રે ફરી એકવાર ગેસ લીકેજની ઘટના બની હતી. ગઈકાલે જે ટેન્કરમાંથી ગેસ લીકેજ થયુ હતુ તે જ ટેન્કરમાં મોડીરાત્રે પણ લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી. આ અંગે જાણ થતા જ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને આસપાસના 5 કિલોમીટરના વિસ્તારને ખાલી કરાવી દેવાયો હતો.   Web Stories View more રતન ટાટાએ આ કંપનીમાં […]

VIDEO: વિશાખાપટ્ટનમમાં મોડીરાત્રે ફરી એકવાર ગેસ લીકેજ થતા આસપાસના ગામોને ખાલી કરાવાયા

Follow us on

વિશાખાપટ્ટનમમાં મોડીરાત્રે ફરી એકવાર ગેસ લીકેજની ઘટના બની હતી. ગઈકાલે જે ટેન્કરમાંથી ગેસ લીકેજ થયુ હતુ તે જ ટેન્કરમાં મોડીરાત્રે પણ લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી. આ અંગે જાણ થતા જ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને આસપાસના 5 કિલોમીટરના વિસ્તારને ખાલી કરાવી દેવાયો હતો.

 

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ફાયરબ્રિગેડની અંદાજે 60 જેટલી ગાડીઓ બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી જેના કારણે કોઈ જાનહાની થઈ નહોતી. હાલ ગુજરાત, પુણે અને નાગપુરથી ટીમો વિશાખાપટ્ટનમ ગઈ છે. જેઓ ગેસ લીકેજ પર સંપૂર્ણ રીતે કાબૂ લેવાનું કામ કરી રહી છે. મહત્વનું છે કે, ગઈકાલે સવારે જ્યારે ગેસ લીકેજ થયો હતો ત્યારે લોકો પોતાના ઘરે સૂતા હતા. આંખ ખુલી ત્યાં સુધીમાં હવામાં ફેલાયેલા ગેસની અસર શરૂ થઈ ગઈ હતી. અને 11 લોકોના મોત થયા હતા. તો અનેક લોકોને અસર થતા હોસ્પિટલ ખસેડાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article