નિવૃત જજનું Mail આઈ-ડી હેક કરીને પૂર્વ CJIની પાસે કરી આટલા લાખ રૂપિયાની છેતરપીંડી

|

Jun 03, 2019 | 2:56 AM

સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ આર.એમ.લોઠાની સાથે છેતરપીંડીનો એક સનસીનખેજ મામલો સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત જસ્ટિસ બી.પી. સિંહની ઈ-ેમલ આઈડી હેક કરીને હેકર્સે 1 લાખ રૂપિયા ઠગી લીધા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? […]

નિવૃત જજનું Mail આઈ-ડી હેક કરીને પૂર્વ CJIની પાસે કરી આટલા લાખ રૂપિયાની છેતરપીંડી

Follow us on

સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ આર.એમ.લોઠાની સાથે છેતરપીંડીનો એક સનસીનખેજ મામલો સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત જસ્ટિસ બી.પી. સિંહની ઈ-ેમલ આઈડી હેક કરીને હેકર્સે 1 લાખ રૂપિયા ઠગી લીધા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

માલવીય નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. દક્ષિણ જિલ્લા પોલીસના અધિકારીઓ અનુસાર મામલાની કાર્યવાહી જલ્દી જ સાઈબર સેલને સોંપી દેવામાં આવશે. દક્ષિણ જિલ્લાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સેવાનિવૃત CJI આર.એમ.લોઠા પરિવારની સાથે S-બ્લોક, પંચશીલ પાર્કમાં રહે છે. તેમને ફરિયાદ કરી કે તેમની અધિકૃત મેલ આઈડી પર 19 એપ્રિલે બપોરે 1.40 વાગ્યે તેમના જાણીતા સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત જસ્ટિસ બી.પી.સિંહના અધિકૃત મેલ આઈડીથી એક ઈ-મેલ આવ્યો.

TV9 Gujarati

 

તેમાં લખ્યું હતું કે તેમના ભત્રીજાને લોહીથી સંબંધિત ગંભીર બીમારી છે અને સારવાર માટે હાલમાં 1 લાખ રૂપિયાથી વધારેની જરૂર છે. આ પૈસા કોઈ સર્જનના બૅન્ક એકાઉન્ટમાં જમા કરાવવા માટે કહ્યું. તેની પર પૂર્વ CJI લોઠાએ તેમના 2 બૅન્ક એકાઉન્ટથી લગભગ 1 લાખ રૂપિયા સર્જનના બૅન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા, 30મેના રોજ જ્યારે પૂર્વ જસ્ટિસ બી.પી.સિંહે તેમને મેલ કર્યો તો જાણવા મળ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.

આ પણ વાંચો: ઈન્ડિયન આર્મીને ફરી મળશે એ જાણીતી જુની ગાડી, મારૂતિ કરશે અલગથી નિર્માણ

તેમને આ પ્રકારની આર્થિક મદદ કરવાની માગની વાતથી ઈનકાર કર્યો. પૂર્વ CJI લોઠાએ જણાવ્યું કે પૂર્વ જસ્ટિસની ઈ-મેલ આઈડીને કોઈએ હેક કરી લીધી હતી અને તેમને મેલ પર વિશ્વાસ કરીને કોઈ અજાણયા વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવી દીધા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે રૂપિયા દિનેશ માળી નામના વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તે વ્યક્તિ કોણ છે તે જાણવા મળ્યું નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article