ખુશખબર! ચંદ્રની નજીક પહોંચ્યું ચંદ્રયાન-2, સોમવારે છૂટુ પડશે વિક્રમ લેંડર

|

Sep 01, 2019 | 4:56 PM

ભારતના સ્પેસ મિશન ચંદ્રયાન-2ને લઈને સારા સમાચાર છે. રવિવારના રોજ સાંજે 6 વાગ્યાને 21 મિનિટ પર ચંદ્રયાન-2 પાંચમી કક્ષામાં પ્રવેશી ગયું હતું. કક્ષા બદલવા માટે ચંદ્રયાનને 52 સેકન્ડનો ટાઈમ લાગ્યો હતો. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા […]

ખુશખબર! ચંદ્રની નજીક પહોંચ્યું ચંદ્રયાન-2, સોમવારે છૂટુ પડશે વિક્રમ લેંડર

Follow us on

ભારતના સ્પેસ મિશન ચંદ્રયાન-2ને લઈને સારા સમાચાર છે. રવિવારના રોજ સાંજે 6 વાગ્યાને 21 મિનિટ પર ચંદ્રયાન-2 પાંચમી કક્ષામાં પ્રવેશી ગયું હતું. કક્ષા બદલવા માટે ચંદ્રયાનને 52 સેકન્ડનો ટાઈમ લાગ્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: ફિલ્મ અભિનેતા અક્ષય કુમારનો ચાહક કહો કે દીવાનો, દ્વારકાથી નીકળીને 900 કિમી પગપાળા પહોંચ્યો મુંબઈ

આ કક્ષાથી ચંદ્રનું અંતર માત્ર 109 કિલોમીટર છે. ઈસરો દ્વારા જાણકારી આપવમાં આવી હતી ચંદ્રયાને મહત્ત્વનો પડાવ પાર કરી દીધો હતો. સોમવારના રોજ ઓર્બિટર લેંડર વિક્રમ અલગ કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પર વિક્રમને લેન્ડ કરાવવામાં આવશે. 7 સપ્ટેમ્બરના રોજ 1 વાગ્યાને 55 મિનિટ પર ચંદ્રયાન-2  ચંદ્ગની સપાટી ઉતરશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article