FASTag: આજથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજીયાત, ફાસ્ટેગ નહીં હોય તેમણે બમણો ટોલ આપવો પડશે

|

Feb 15, 2021 | 7:51 AM

FASTag: આજથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત થઇ ગયો છે.  નેશનલ હાઇવે ઓથોરિટીએ રવિવારે રાત્રે 12 વાગ્યાથી તમામ ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરવાના નિર્દેશ આપી દીધા હતા  હવે વાહનોને ટોલ માત્ર ફાસ્ટેગથી જ આપવો પડશે. જેમની પાસે ફાસ્ટેગ નહીં હોય, તેમણે બમણો ટોલ આપવો પડશે

FASTag: આજથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત થઇ ગયો છે.  નેશનલ હાઇવે ઓથોરિટીએ રવિવારે રાત્રે 12 વાગ્યાથી તમામ ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરવાના નિર્દેશ આપી દીધા હતા  હવે વાહનોને ટોલ માત્ર ફાસ્ટેગથી જ આપવો પડશે. જેમની પાસે ફાસ્ટેગ નહીં હોય, તેમણે બમણો ટોલ આપવો પડશે. NHAIએ અગાઉ 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં તેને દોઢ મહિના માટે વધારી દેવામાં આવ્યો હતો, અને 15 ફેબ્રુઆરીથી જ અનિવાર્ય રૂપથી ટોલની ચૂકવણી ફાસ્ટેગથી જ કરવાનો નિર્ણય કરાયો હતો. જેથી હવે તમામ ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરી દેવામાં આવી છે

 

Next Video