મુંબઈ: CAGએ મનપાને લઈને રજૂ કર્યો અહેવાલ અને ખોલી તંત્રની પોલ, મનપાની બેદરકારીને કારણે લોકોના હાલ બેહાલ, જુઓ VIDEO

|

Jul 03, 2019 | 6:45 AM

ફક્ત અનરાધાર વરસાદને કારણે જ નહીં, પણ મહાનગરપાલિકાની અણ આવડતને કારણે મુંબઇ જળબંબાકાર થયું છે. TV9ના આ દાવાને હવે કેગે (CAG) પણ સર્મથન આપ્યું છે. CAGનો રિપોર્ટ આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઇ મહાનગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી નથી. અને નાગરિકોને આપવામાં આવતી મૂળભુત સુવિધાઓ બાબતે યોગ્ય ધ્યાન આપ્યું નથી. આ […]

મુંબઈ: CAGએ મનપાને લઈને રજૂ કર્યો અહેવાલ અને ખોલી તંત્રની પોલ, મનપાની બેદરકારીને કારણે લોકોના હાલ બેહાલ, જુઓ VIDEO

Follow us on

ફક્ત અનરાધાર વરસાદને કારણે જ નહીં, પણ મહાનગરપાલિકાની અણ આવડતને કારણે મુંબઇ જળબંબાકાર થયું છે. TV9ના આ દાવાને હવે કેગે (CAG) પણ સર્મથન આપ્યું છે. CAGનો રિપોર્ટ આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઇ મહાનગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી નથી. અને નાગરિકોને આપવામાં આવતી મૂળભુત સુવિધાઓ બાબતે યોગ્ય ધ્યાન આપ્યું નથી.

આ પણ વાંચો: અમદાવાદ: ભગવાન જગન્નાથજીનો કરાયો સોનાવેશ, વર્ષમાં એક જ વાર સોનાવેશમાં થાય છે ભગવાન જગ્નનાથના દર્શન, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

CAGના રિપોર્ટમાં જણાવાયું છે કે મુંબઇમાં દર વર્ષે વરસાદને કારણે નાની મોટી મુશ્કેલી સર્જાતી હોય છે. પણ આ વખતે જે સમસ્યા સર્જાઇ તેની પાછળ મહાનગરપાલિકાની બેદરકારી જવાબદાર છે. CAGના રિપોર્ટ બાદ એ પણ સવાલ ઉભો થાય છે કે મુંબઇ દેશની આર્થિક રાજધાની છે. વર્ષે કરોડો રૂપિયા મુંબઇ મહાનગરપાલિકા ટેક્સના લોકો પાસેથી ઉઘરાવે છે. છતાં પણ પાણી નિકાલ જેવી પ્રાથમિક વ્યવસ્થા કેમ કરી શકી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article