બિહારના પટનામાં તેજ પ્રતાપ યાદવના સિક્યુરિટી ગાર્ડ દ્વારા મીડિયાકર્મની પર હુમલો, પોતાનો બચાવ કરતા કહ્યું કે મને મારવા આવ્યા હતા

બિહારની રાજધાની પટનામાં લાલૂ પ્રસાદની પાર્ટીના નેતા અને તેનો દિકરો તેજ પ્રતાપ યાદવના ગાર્ડની ગુંડાગીરી સામે આવી છે. સિક્યુરીટી ગાર્ડે એક મીડિયા કર્મી સાથે મારામારી કરી છે. મીડિયાકર્મીનો વાક માત્ર એટલો હતો કે તેનાથી તેજ પ્રતાપની ગાડીનો કાચ તૂટી ગયો હતો. આ વાત પર તેજ પ્રતાપના સિક્યુરીટી ગાર્ડે મીડિયાકર્મીને મારવાની શરૂઆત કરી દીધી. જે બાદ […]

બિહારના પટનામાં તેજ પ્રતાપ યાદવના સિક્યુરિટી ગાર્ડ દ્વારા મીડિયાકર્મની પર હુમલો, પોતાનો બચાવ કરતા કહ્યું કે મને મારવા આવ્યા હતા
| Updated on: May 19, 2019 | 11:34 AM

બિહારની રાજધાની પટનામાં લાલૂ પ્રસાદની પાર્ટીના નેતા અને તેનો દિકરો તેજ પ્રતાપ યાદવના ગાર્ડની ગુંડાગીરી સામે આવી છે. સિક્યુરીટી ગાર્ડે એક મીડિયા કર્મી સાથે મારામારી કરી છે. મીડિયાકર્મીનો વાક માત્ર એટલો હતો કે તેનાથી તેજ પ્રતાપની ગાડીનો કાચ તૂટી ગયો હતો. આ વાત પર તેજ પ્રતાપના સિક્યુરીટી ગાર્ડે મીડિયાકર્મીને મારવાની શરૂઆત કરી દીધી. જે બાદ તેના અન્ય સાથીઓએ પણ મારામારી કરી હતી.

આ પણ વાંચોઃ પંજાબ કોંગ્રેસમાં ભૂકંપઃ મુખ્યમંત્રીએ કહ્યું કે નવજોતસિંહ સિદ્ધુ મને હટાવીને ખુદ આ ખુરશી પર બેસવા માગે છે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
જ્યારે તેજ પ્રતાપ વોટિંગ કરવા આવ્યા ત્યારે પોલીસ પણ ઘટનાસ્થળ પર હાજર હતી. મીડિયા કર્મીના હાથમાં કેમેરો પણ હતો. અને તેના પર હુમલો કરી દેવાયો હતો. અન્ય મીડિયા કર્મીઓેએ સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરી દીધી હતી. સમગ્ર ઘટના બાદ તેજ પ્રતાપે કહ્યું કે મને મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી.

TV9 Gujarati

 

Published On - 11:34 am, Sun, 19 May 19

Follow Us