કોરોના વાયરસને પગલે ફ્લાઈટ રદ થતાં ઈરાનમાં ગુજરાતના 340 લોકો ફસાયા, વિદેશ મંત્રાલયે પરત લાવવા કામ શરૂ કર્યુ

|

Mar 02, 2020 | 4:48 AM

કોરોના વાયરસને પગલે ફ્લાઈટ રદ થતાં ઈરાનના ચિરૂ બંદરે મોટી સંખ્યામાં ભારતીયો ફસાયા હતા. જેમાં વલસાડના ઉમરગામના 340 લોકો ઈરાનમાં ફસાયા છે. આ ફસાયેલા તમામ ભારતીયોને પરત લાવવાની કામગીરી વિદેશ મંત્રાલયે શરૂ કરી છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વીટ કરીને માહિતી આપી કે ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું કામ શરૂ કરાયું છે.   Web Stories View […]

કોરોના વાયરસને પગલે ફ્લાઈટ રદ થતાં ઈરાનમાં ગુજરાતના 340 લોકો ફસાયા, વિદેશ મંત્રાલયે પરત લાવવા કામ શરૂ કર્યુ

Follow us on

કોરોના વાયરસને પગલે ફ્લાઈટ રદ થતાં ઈરાનના ચિરૂ બંદરે મોટી સંખ્યામાં ભારતીયો ફસાયા હતા. જેમાં વલસાડના ઉમરગામના 340 લોકો ઈરાનમાં ફસાયા છે. આ ફસાયેલા તમામ ભારતીયોને પરત લાવવાની કામગીરી વિદેશ મંત્રાલયે શરૂ કરી છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વીટ કરીને માહિતી આપી કે ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું કામ શરૂ કરાયું છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમનો 7 વિકેટથી પરાજય, ગુમાવી સીરીઝ

Next Article