ઉત્તર પ્રદેશમાં શું અખિલેશ યાદવ સાથે યોગી આદિત્યનાથ તેમનો પ્રચાર કરી રહ્યા છે! કોણ છે આ ભગવાધારી

લોકસભા ચૂંટણીના પ્રચાર અભિયાનમાં જોરશોરથી પ્રચાર કરી રહેલ અખિલેશ યાદવ, યૂપીન સીએમ યોગી આદિત્યનાથ સામે એટલે તેમના જેવો જ દેખાતો માણસ લાવીને ઊભો કરી દીધો છે. અત્યારે માણસ મીડિયાથી લઈએ સોશિયલ મીડિયા બધે ચર્ચાઓમાં છવાયેલો છે. આ પણ વાંચોઃ અમરેલી પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO 2014ની ચૂંટણીમાં એક મોદીજી મંચ પરથી લોકોને સંબોધન […]

ઉત્તર પ્રદેશમાં શું અખિલેશ યાદવ સાથે યોગી આદિત્યનાથ તેમનો પ્રચાર કરી રહ્યા છે! કોણ છે આ ભગવાધારી
| Updated on: May 17, 2019 | 11:14 AM

લોકસભા ચૂંટણીના પ્રચાર અભિયાનમાં જોરશોરથી પ્રચાર કરી રહેલ અખિલેશ યાદવ, યૂપીન સીએમ યોગી આદિત્યનાથ સામે એટલે તેમના જેવો જ દેખાતો માણસ લાવીને ઊભો કરી દીધો છે. અત્યારે માણસ મીડિયાથી લઈએ સોશિયલ મીડિયા બધે ચર્ચાઓમાં છવાયેલો છે.

આ પણ વાંચોઃ અમરેલી પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

2014ની ચૂંટણીમાં એક મોદીજી મંચ પરથી લોકોને સંબોધન કરી રહ્યા હતા. તો એક નકલી મોદીજી લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. ત્યારે આવુ જ કંઈક અખિલેશ યાદવે યોગી આદિત્યનાથના ડૂપ્લિકે સાથે કરી રહ્યા છે. આજ કાલ અખિલેશ યાદવ જ્યાં પણ ચૂંટણી પ્રચાર કરે છે તેની સાથે એક યોગી પણ પ્રવાસ કરી રહ્યા છે. અખિલેશ યાદવના મંચ પર પણ યોગી સાથે રહે છે. હવે આ યોગી કોણ છે અને તેનો યોગી આદિત્યનાથ સાથે શું સંબંધ છે. તે જાણો

ચૂંટણીમાં નેતાઓના ચહેરા અથવા પહેરવેશ સાથે કેટલાક ડૂપ્લિકેટ પણ જોવા મળતા હોય છે. 2014ની ચૂંટણીમાં પણ આવુ જ થયું હતું. PM મોદીના પણ ડૂપ્લિકેટ લોકો વચ્ચે પ્રચારની મુદ્રામાં જોવા મળ્યા હતા. બસ આવી જ રીતે આ વખતે અખિલેશ યાદવ સાથે યોગી આદિત્યનાથના ડૂપ્લિકેટ ફરી રહ્યા છે. અને એવુ સાબિત કરવાની કોશિશ ચાલી છે કે વિરોધી પાર્ટીના દિગ્ગજ નેતાઓ અખિલેશની સાથે ફરી રહ્યા છે. અખિલેશ યાદવની સાથે ફરી રહેલ આ હમશકલનું નામ સુરેશ ઠાકુર છે, જે અખિલેશ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

TV9 Gujarati

 

અખિલેશે પોતાના ટવિટર પરથી આ ફોટો શેર કરતા કહ્યું કે ભલે યોગીજીએ મુખ્યમંત્રી આવાસને ગંગાજળથી સફાઈ કર્યું હતું પરંતુ મેં પણ નક્કી કર્યું હતું કે હું પણ તેમને પૂરી ખવડાવીશ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:08 am, Fri, 17 May 19

Follow Us