જમીનથી હવામાં દુશ્મનોની મિસાઈલને તોડી પાડશે આકાશ-1S, DRDOએ કર્યુ સફળ પરીક્ષણ

|

May 28, 2019 | 3:11 AM

દુશ્મનોની કોઈ પણ ચાલાકી હવે ભારત પર ચાલશે નહિ. ભારતે એર ડિફેન્સ મિસાઈલ આકાશ-1Sનું સફળ પરીક્ષણ કરી લીધુ છે. આ મિસાઈલ જમીન પરથી આકાશમાં દુશ્મનોની કોઈ પણ મિસાઈલને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. DRDOએ સોમવારે જમીન પરથી આકાશમાં હુમલો કરનારી એર ડિફેન્સ મિસાઈલ આકાશ-1Sનું સફળ પરીક્ષણ કર્યુ છે. છેલ્લા 2 દિવસમાં કરવામાં આવેલું આ બીજુ […]

જમીનથી હવામાં દુશ્મનોની મિસાઈલને તોડી પાડશે આકાશ-1S, DRDOએ કર્યુ સફળ પરીક્ષણ

Follow us on

દુશ્મનોની કોઈ પણ ચાલાકી હવે ભારત પર ચાલશે નહિ. ભારતે એર ડિફેન્સ મિસાઈલ આકાશ-1Sનું સફળ પરીક્ષણ કરી લીધુ છે. આ મિસાઈલ જમીન પરથી આકાશમાં દુશ્મનોની કોઈ પણ મિસાઈલને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.

DRDOએ સોમવારે જમીન પરથી આકાશમાં હુમલો કરનારી એર ડિફેન્સ મિસાઈલ આકાશ-1Sનું સફળ પરીક્ષણ કર્યુ છે. છેલ્લા 2 દિવસમાં કરવામાં આવેલું આ બીજુ સફળ પરીક્ષણ હતું. મિસાઈલના આ નવા પ્રકરણમાં ઈંડિજેનસ સીકર લગાવવામાં આવ્યું છે.

Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં

TV9 Gujarati

આ મિસાઈલ વિરોધી દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલાને જવાબ આપવામાં સક્ષમ છે. મિસાઈલ સિવાય કોઈ પણ હવાઈ હુમલાનો જવાબ આ મિસાઈલ દ્વારા આપી શકાય છે. આ મિસાઈલનું રડાર આકાશમાંથી આવતી કોઈ પણ મિસાઈલને પરખીને તરત જ તેની સુચના બીજા યૂનિટને આપે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article