દીવડાઓ પ્રગટાવો પ્રભુ રામ ઘરે આવ્યા,અયોધ્યા નગરીમાં 3 લાખ 51 હજાર દીવા પ્રગટાવાયા,દિપ પ્રાગટ્યથી અદભૂત નજારો સર્જાયો

દીવડાઓ પ્રગટાવો પ્રભુ રામ ઘરે આવ્યા છે. અયોધ્યા નગરી તો રામમય બની છે. ભૂમિપૂજન પહેલા અયોધ્યામાં તો દિવાળી આવી છે. ઘર ઘર ભગવાન રામ માટે દીવડાઓ પ્રગટાવાયા છે. શેરી હોય કે રસ્તા. જ્યાં જુઓ ત્યાં દિવાળી જેવો માહોલ છે. રસ્તા પર પણ લોકોએ દીવા પ્રગટાવ્યા છે. અયોધ્યા નગરીમાં 3 લાખ 51 હજાર દીવા પ્રગટાવાયા છે. […]

દીવડાઓ પ્રગટાવો પ્રભુ રામ ઘરે આવ્યા,અયોધ્યા નગરીમાં 3 લાખ 51 હજાર દીવા પ્રગટાવાયા,દિપ પ્રાગટ્યથી અદભૂત નજારો સર્જાયો
http://tv9gujarati.in/divadao-pragtavo…-nazaro-sarjaayo/ ‎
| Updated on: Aug 04, 2020 | 4:13 PM

દીવડાઓ પ્રગટાવો પ્રભુ રામ ઘરે આવ્યા છે. અયોધ્યા નગરી તો રામમય બની છે. ભૂમિપૂજન પહેલા અયોધ્યામાં તો દિવાળી આવી છે. ઘર ઘર ભગવાન રામ માટે દીવડાઓ પ્રગટાવાયા છે. શેરી હોય કે રસ્તા. જ્યાં જુઓ ત્યાં દિવાળી જેવો માહોલ છે. રસ્તા પર પણ લોકોએ દીવા પ્રગટાવ્યા છે. અયોધ્યા નગરીમાં 3 લાખ 51 હજાર દીવા પ્રગટાવાયા છે. જેનાથી અનોખો નજારો જોવા મળે છે. રસ્તા પર કેસરી પતાકા, પિતાંબરી ઘર અને દુકાનો અને તેમા પણ દિપ પ્રાગટ્યથી અદભૂત નજારો સર્જાયો છે.