દિલ્હી ચૂંટણી: ફરીથી કેજરીવાલ કે ભાજપની સરકાર, જાણો એગ્ઝિટ પોલના આંકડાઓ?

|

Feb 08, 2020 | 1:40 PM

દિલ્હીમાં 70 વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પુરી થઈ ગયી છે. મતદાનની પ્રક્રિયા બાદ એગ્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ ગયું છે. સાંજના 6 વાગ્યા સુધી 54.65 ટકા મતદાન નોંધાયું છે. ટીવીનાઈન અને સિસરો દ્વારા એગ્ઝિટ પોલ આવી ગયો છે અને તેમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીને જીત મળતી દેખાઈ રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

દિલ્હી ચૂંટણી: ફરીથી કેજરીવાલ કે ભાજપની સરકાર, જાણો એગ્ઝિટ પોલના આંકડાઓ?

Follow us on

દિલ્હીમાં 70 વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પુરી થઈ ગયી છે. મતદાનની પ્રક્રિયા બાદ એગ્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ ગયું છે. સાંજના 6 વાગ્યા સુધી 54.65 ટકા મતદાન નોંધાયું છે. ટીવીનાઈન અને સિસરો દ્વારા એગ્ઝિટ પોલ આવી ગયો છે અને તેમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીને જીત મળતી દેખાઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આ પોલ માટે દિલ્હીના 70 વિધાનસભાની 210 જગ્યાઓ પર અમારી સહયોગીએ વાત કરી હતી અને તે બાદ પરિણામ પર આવી શકાયું છે. 10 હજાર મતદારોની સાથે આ અંગે વાત કરીને તેમના અભિપ્રાય જાણવામાં આવ્યા અને તેના પરથી એગ્ઝિટ પોલ બનાવવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કઈ પાર્ટીને કેટલી સીટ મળશે ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દિલ્હીમાં કુલ 70 સીટ છે અને ટીવીનાઈન સિસરોના એગ્ઝિટ પોલ મુજબ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીને 54 સીટ મળી રહી છે. જ્યારે ભાજપને 15 સીટ તો કોંગ્રેસના ભાગે 1 સીટ જઈ રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:37 pm, Sat, 8 February 20

Next Article