Defence Budget 2021: દેશના રક્ષા બજેટમાં 7 ટકાનો વધારો, 1 વર્ષમાં ખર્ચ થશે 4.78 લાખ કરોડ રૂપિયા

|

Feb 01, 2021 | 4:59 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) આજે બજેટ રજૂ કર્યુ. કોરોના મહામારીમાં આવેલા બજેટમાં દરેક લોકોની નજર હતી.

Defence Budget 2021: દેશના રક્ષા બજેટમાં 7 ટકાનો વધારો, 1 વર્ષમાં ખર્ચ થશે 4.78 લાખ કરોડ રૂપિયા

Follow us on

નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) આજે બજેટ રજૂ કર્યુ. કોરોના મહામારીમાં આવેલા બજેટમાં દરેક લોકોની નજર હતી. વર્ષ 2020માં કોરોના મહામારીએ દેશની સામે ઘણા આર્થિક પડકાર ઉભા કર્યા. ત્યારે LAC પર ચીનની આક્રમતકતા ચાલી રહી છે. પૂર્વ લદ્દાખમાં ચીન અને પશ્ચિમ સરહદ પર પાકિસ્તાન તરફથી ઉભા થયેલા ખતરાને જોતા રક્ષા ક્ષેત્ર માટે 4 લાખ 78 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.

 

 

દેશના રક્ષા બજેટમાં આ વર્ષે 7,000 કરોડનો વધારો થયો છે. ગયા વર્ષે 2020-2021માં રક્ષા બજેટ 4.71 કરોડ નક્કી કરવામાં આવ્યું હતું. જે બજેટ આ વર્ષે રક્ષાક્ષેત્રને મળ્યું છે. તેમાંથી 3.38 લાખ કરોડ ખર્ચ કરવા માટે રાખવામાં આવ્યા છે. જેમાં પેન્શન સામેલ છે અને બચેલા 1.40 લાખ કરોડ યોજનાઓ પર ખર્ચ માટે રાખવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: Surendranagar : 58 વર્ષીય કર્મચારીએ 600 કિ.મિ. સાઇકલયાત્રા 37 કલાકમાં પૂર્ણ કરી

Next Article