વિશ્વ વિખ્યાંત ટાઈમ મેગેઝીનના કવર પેઝ ઉપર ચમકી ગુજરાતની દિકરી

|

Oct 10, 2020 | 5:01 PM

વિશ્વ વિખ્યાત ટાઈમ મેગેઝીને, તેના કવર પેઝ ઉપર ગુજરાતની દિકરી અને પેરા બેડ્મિન્ટન સ્ટાર માનસી જોષીની તસવીર પ્રગટ કરી છે. સામાન્ય રીતે ટાઈમ મેગેઝીનના કવર પેઝ ઉપર ફોટો છપાય તે ગર્વની વાત છે. અત્યાર સુધીમાં ટાઈમ મેગેઝીનની કવર પેજ ઉપર ગણ્યા ગાંઠ્યા ભારતીયોના જ ફોટા છપાયા છે. ટાઈમ મેગેઝીનના નેક્સ્ટ જનરેશન લીડર્સ તરીકે માનસી જોષીની […]

વિશ્વ વિખ્યાંત ટાઈમ મેગેઝીનના કવર પેઝ ઉપર ચમકી ગુજરાતની દિકરી

Follow us on

વિશ્વ વિખ્યાત ટાઈમ મેગેઝીને, તેના કવર પેઝ ઉપર ગુજરાતની દિકરી અને પેરા બેડ્મિન્ટન સ્ટાર માનસી જોષીની તસવીર પ્રગટ કરી છે. સામાન્ય રીતે ટાઈમ મેગેઝીનના કવર પેઝ ઉપર ફોટો છપાય તે ગર્વની વાત છે. અત્યાર સુધીમાં ટાઈમ મેગેઝીનની કવર પેજ ઉપર ગણ્યા ગાંઠ્યા ભારતીયોના જ ફોટા છપાયા છે. ટાઈમ મેગેઝીનના નેક્સ્ટ જનરેશન લીડર્સ તરીકે માનસી જોષીની તસવીર છાપીને તેના વિશે લખાણ લખાયું છે. પેરા બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અકસ્માતમાં પગ ગુમાવી દિધો હોવા છતા માનસી જોષી હિંમત હારી નહોતી. અને પેરા ઓલ્મિપક સહીતની રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

Next Article