કોરોનાના સંકટ વચ્ચે પણ હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા ! જુઓ આ VIDEO

|

Mar 19, 2020 | 10:27 AM

કોરોના વાઈરસના કારણે હાલ દેશમાં ભયનો માહોલ ઉભો થયો છે. દેશના તમામ ક્રિકેટ મેચ પણ રદ્દ કરવામાં આવ્યાં છે. આ સમયમાં ખેલાડીઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ભાઈ હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા પણ પોતાના પરિવાર સાથે સમય વિતાવતા જોવા મળ્યાં હતા.   Web Stories View more આજનું રાશિફળ […]

કોરોનાના સંકટ વચ્ચે પણ હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા ! જુઓ આ VIDEO

Follow us on

કોરોના વાઈરસના કારણે હાલ દેશમાં ભયનો માહોલ ઉભો થયો છે. દેશના તમામ ક્રિકેટ મેચ પણ રદ્દ કરવામાં આવ્યાં છે. આ સમયમાં ખેલાડીઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ભાઈ હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા પણ પોતાના પરિવાર સાથે સમય વિતાવતા જોવા મળ્યાં હતા.

આ પણ વાંચો: VIDEO: કોરોનાને લઈ સાંઈરામ દવેએ પ્રસ્તુત કર્યું રેપસોંગ, લોકોને પાઠવ્યો સાવચેતીનો સંદેશ

આવામાં ક્રુણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્માએ પોતાના સોશીયલ મીજિયા અકાઉન્ટ પર એક VIDEO શેર કર્યો હતો. જેમાં સમગ્ર પંડ્યા પરિવાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વિવિધ ખેલાડીઓ પણ લોકોને કોરોના વાયરસથી બચવા સંદેશ આપી રહ્યા છે ત્યારે હાર્દિક પંડ્યાનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં હર્દિક પોતાના બિન્દાસ અંદાજમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં હાર્દિક પરિવાર સાથે નાચતા દેખાઈ રહ્યા છે. પંખુડીએ વીડિયોમાં લખ્યું છે કે સુરક્ષિત રહો અને સકારાત્મક રહો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:55 am, Thu, 19 March 20

Next Article