કોરોનાને લઈ ભારત માટે રાહતના સમાચાર, દેશમાં કોરોનાની પીક આવીને જતી રહી

|

Oct 19, 2020 | 9:38 AM

કોરોનાને લઈને ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોનાની પીક આવીને જતી રહી, સરકારે રવિવારે તેની સત્તાવાર રીતે જાહેરાત કરી અને ઠંડીમાં વધુ સતર્કતા રાખવાનું સૂચન સરકારે કર્યુ. નીતિ પંચના સભ્ય વી.કે.પોલે કહ્યું કે છેલ્લા 3 સપ્તાહમાં દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના કેસ ઘટ્યા છે પણ કોરોનાની બીજી લહેર આવવાની પણ સંભાવના છે.   […]

કોરોનાને લઈ ભારત માટે રાહતના સમાચાર, દેશમાં કોરોનાની પીક આવીને જતી રહી

Follow us on

કોરોનાને લઈને ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોનાની પીક આવીને જતી રહી, સરકારે રવિવારે તેની સત્તાવાર રીતે જાહેરાત કરી અને ઠંડીમાં વધુ સતર્કતા રાખવાનું સૂચન સરકારે કર્યુ. નીતિ પંચના સભ્ય વી.કે.પોલે કહ્યું કે છેલ્લા 3 સપ્તાહમાં દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના કેસ ઘટ્યા છે પણ કોરોનાની બીજી લહેર આવવાની પણ સંભાવના છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article