Gujarati NewsNationalCoronavirus mask prices surge in ahmedabad corona virus na lidhe mask ni kala bazaari vadhi
કોરોના વાઈરસ: માસ્કની સંગ્રહખોરી, ગ્રાહકો પાસે 85 રુપિયાના બદલે 200 રુપિયા વસૂલાય છે
કોરોના વાઈરસના લીધે ફફડાટ સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ આ કોરોનાને લઈને માસ્કની સંગ્રહખોરી શરૂ થઈ ગયી છે. જે માસ્કની કિંમત 85 રુપિયા છે તેના ગ્રાહકો પાસેથી 200 રુપિયા વસૂલવામાં આવી રહ્યાં છે. જુઓ અમારો અહેવાલ….
Follow us on