કોરોનાની વેક્સિન કોવેક્સિનના પ્રથમ તબક્કાના પરીક્ષણોમાં સારા પરિણામો આવ્યા સામે

|

Dec 17, 2020 | 3:11 PM

કોરોના વેક્સિન, કોવેક્સિનના પહેલા તબક્કાના પરિક્ષણના પરિણામો સારા આવ્યા હોવાનું સામે આવ્યુ છે. પરિક્ષણમાં હજુ સુધી કોઈ ગંભીર લક્ષણો કે આડ અસર સામે આવી નથી. 14 દિવસ સુધી 375 લોકોને આ વેક્સિન આપવામાં આવી છે. હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીએ, એનઆઈવી સાથે મળીને કોરોના માટે વેક્સિન બનાવી છે.

કોરોનાની વેક્સિન કોવેક્સિનના પ્રથમ તબક્કાના પરીક્ષણોમાં સારા પરિણામો આવ્યા સામે

Follow us on

કોરોના વેક્સિન, કોવેક્સિનના પહેલા તબક્કાના પરિક્ષણના પરિણામો સારા આવ્યા હોવાનું સામે આવ્યુ છે. પરિક્ષણમાં હજુ સુધી કોઈ ગંભીર લક્ષણો કે આડ અસર સામે આવી નથી. 14 દિવસ સુધી 375 લોકોને આ વેક્સિન આપવામાં આવી છે. હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીએ, એનઆઈવી સાથે મળીને કોરોના માટે વેક્સિન બનાવી છે.

Published On - 3:06 pm, Thu, 17 December 20

Next Article