આ કારણથી કોંગ્રેસના કાર્યકરે કોંગ્રેસ ભવનની સામે જ લગાવી ફાંસી!

|

Jul 02, 2019 | 10:47 AM

દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર એક કોંગ્રેસી કાર્યકરે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. કાર્યકર્તા ફાંસી લગાવવા જઈ રહ્યાં હતા ત્યારે જ તેને ઉપસ્થિત લોકો દ્વારા પકડી લેવાયા હતા. આ કાર્યકર્તાએ કહ્યું કે તે રાહુલ ગાંધીના રાજીનામાનો વિરોધ કરી રહ્યાં છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ […]

આ કારણથી કોંગ્રેસના કાર્યકરે કોંગ્રેસ ભવનની સામે જ લગાવી ફાંસી!

Follow us on

દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર એક કોંગ્રેસી કાર્યકરે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. કાર્યકર્તા ફાંસી લગાવવા જઈ રહ્યાં હતા ત્યારે જ તેને ઉપસ્થિત લોકો દ્વારા પકડી લેવાયા હતા. આ કાર્યકર્તાએ કહ્યું કે તે રાહુલ ગાંધીના રાજીનામાનો વિરોધ કરી રહ્યાં છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદ પર બન્યા રહે તે માટે વિવિધ રાજ્યોમાંથી કોંગ્રેસના નેતાઓના રાજીનામા આવી રહ્યાં છે. આ બાજુ રાહુલ ગાંધી પણ પોતાના નિર્ણય પર અડગ છે અને રાજીનામાને પાછું ખેંચી નથી રહ્યાં. તેઓ પાર્ટીની કમાન કોઈ અન્યને સોંપવામાં આવે તેવું ઈચ્છી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોંગ્રેસના કાર્યાલયની બહાર સતત પ્રદર્શનો થઈ રહ્યાં છે. લોકો સતત વિરોધ કરી રહ્યાં છે કે હવે તો આ મામલો આત્મહત્યા સુધી પહોંચી ગયો છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:42 am, Tue, 2 July 19

Next Article