દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં CAAનો વિરોધ દરમિયાન કારને આગચાપી, મેટ્રો સ્ટેશન કરાયા બંધ

દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં પ્રદર્શનકર્તા દ્વારા એક કારમાં આગ લગાવી દીધી છે. તો બીજી તરફ દિલ્હીની સ્થિતિ જોતા તમામ મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાઈ છે. તો પથ્થરબાજી હજુ પણ ચાલુ છે. Delhi: Car torched in Daryaganj during protest over #CitizenshipAct pic.twitter.com/a8MOFw0XIZ — Tv9 Gujarati (@tv9gujarati) December 20, 2019 આ પણ વાંચોઃ જયપુર બ્લાસ્ટ કેસમાં કોર્ટે આપ્યો […]

દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં CAAનો વિરોધ દરમિયાન કારને આગચાપી, મેટ્રો સ્ટેશન કરાયા બંધ
| Updated on: Dec 20, 2019 | 1:25 PM

દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં પ્રદર્શનકર્તા દ્વારા એક કારમાં આગ લગાવી દીધી છે. તો બીજી તરફ દિલ્હીની સ્થિતિ જોતા તમામ મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાઈ છે. તો પથ્થરબાજી હજુ પણ ચાલુ છે.

આ પણ વાંચોઃ જયપુર બ્લાસ્ટ કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, 1ને ફાંસી તો 3ને આજીવન કેદ

તો આ તરફ મધ્યપ્રદેશના જબલપુરમાં પણ સુરક્ષાકર્મી અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. આંદોલનને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. સાથે આંસૂગેસના સેલ પણ છોડવાની ફરજ પડી હતી. ગોહલપુર પોલીસ મથકમાં કલેક્ટર અને એસપી દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો