ચીનમાં શું આવા જ ધંધા થાય છે? ચીનનાં ઈતિહાસનું સૌથી મોટું ગોલ્ડ કૌભાંડ, 83 હજાર કિલો સોનું નિકળ્યું ખોટુ

|

Jul 02, 2020 | 7:19 AM

સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આસમાને છે.. પરંતુ કહેવાય છે ને કે પીળુ એટલુ સોનું નથી હોતુ. ચીનમાં કંઈક આવું જ થયું છે.ચીનનું સૌથી મોટું સોનાનું કૌભાંડ બહાર આવ્યું છે. વુહાનમાં આવેલી એક કંપની કે જેનું નામ કિંગોલ્ડ છે કે આ કંપનીએ કૌભાંડ આચર્યું છે. ચીનની જીરો હેજ નામની વેબસાઈટના કહેવા પ્રમાણે ચીનના ઈતિહાસનું સૌથી […]

ચીનમાં શું આવા જ ધંધા થાય છે? ચીનનાં ઈતિહાસનું સૌથી મોટું ગોલ્ડ કૌભાંડ, 83 હજાર કિલો સોનું નિકળ્યું ખોટુ
http://tv9gujarati.in/chin-ma-83-tons-…hi-motu-kaubhand/

Follow us on

સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આસમાને છે.. પરંતુ કહેવાય છે ને કે પીળુ એટલુ સોનું નથી હોતુ. ચીનમાં કંઈક આવું જ થયું છે.ચીનનું સૌથી મોટું સોનાનું કૌભાંડ બહાર આવ્યું છે. વુહાનમાં આવેલી એક કંપની કે જેનું નામ કિંગોલ્ડ છે કે આ કંપનીએ કૌભાંડ આચર્યું છે. ચીનની જીરો હેજ નામની વેબસાઈટના કહેવા પ્રમાણે ચીનના ઈતિહાસનું સૌથી મોટું ગોલ્ડ કૌભાંડ બહાર આવ્યું છે. કિગોલ્ડ નામની કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં 2.8 બિલિયન ડોલર એટલે 21,148 કરોડ રૂપિયાની લોન લીધી છે લોનના બદલામાં કંપનીએ 83 ટન સોનું ગીરવે મુક્યું હતું પરંતુ તપાસમાં આ સોનું નકલી નીકળ્યું છે તપાસમાં બહાર આવ્યું કે, ચીનના ગોલ્ડ રિઝર્વના 4 ટકા સોનું એટલે કે, 83 ટન સોનું નકલી છે.

Published On - 7:17 am, Thu, 2 July 20

Next Article